________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 15 ) રસની વૃદ્ધિ કરનારાં આષધ. જગલિ પ્રાણું માંસનું, ભેજન જે સેવાય; કે આદૂ. યવાન. મૃત; કવાથ કરી જ પિવાય. કે દુધમાં મરી નાંખિને; પિએ તેહ જે રાત; તો ક્ષયથી મૂકાય તે, વધે રસાદિક ધાત, રક્તની વૃદ્ધિ કરનારાં ઔષધ. 1 ઘી; દુધ, સાકર મધ મરી, પિંપર ધરિ કર પાન, તે હિતકર વૃધિ રક્તની, તેહ કરે નિરવા. C) 0 - માંસની વૃદ્ધિ કરનારાં ઐષધ. | ( દેહરો ) આનુપ ધાન્ય મહિષિ ધૃત, લસણ કટક, મધ દુ; ખંભ કરે ગત દોષને વધે માંસ ને બુદ્ધ મેદની વૃદ્ધિ કરનારાં આષધ. | ( રૂચિરા છેદ ) માંસ જંગલ પ્રાણને, મેદ વૃદ્ધિ કરવા સારે; શિપલાદી ચુર્ણ,સેવતાં, ગુણ તેને તેવો ન્યારે; અજા દુષ્પમાં મરી ઉકાળી, કે મદિરા જમતાં સે; મેદ વૃદ્ધિમાં કહે ભાઈશંકર, નાહિ પ્રયોગ દુજે તે અસ્થિ વૃદ્ધિ કરનારાં આષધ. (દોહરે ) દુધ, ચંદન, ને દ્રાક્ષવટ, સિદ્ધ ધૃત સુખકાર, For Private and Personal Use Only