________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 144 ) આયુર્વેદાદિત્ય વાત પાંડુ રોગે-માગધી આદિ પાચન કવાથ ( હરિગીત છંદ, ). દશમૂળ, સુંઠનો કવાથ તે, પિંપર ધરી પાવે તદા મારૂતી પાંડુ તે થકી, પિડ સૌ તજી ત્રાડે સદા હિતકાર ઔષધ એ સદા; પંડિત વૈદે જાણવું પાચન સદા તેને ગણી, પાંડુ વિષે જ પ્રમાણવું પિત્ત પાંડ ર–ત્રિવૃતાદિ વિરેચન (દોહરો) સાકર, ત્રિવૃતા, ચુર્ણ તે ઉષ્ણ નિર ધરી પાય; તે વીરેચનથી જથા, પિત્ત પાંડુ તે જાય. કફ પાંડ રેગે–વચાદિ વમન ચુર્ણ. (સોરઠા છંદ) વજ; સિંધવનું, ચુર્ણ, ઉષ્ણ નિર મહિ તે ધરી; કફ પાંડુનું જ મર્ણ, તે પિવા થકી થાય છે. #... 09110111*... વાત પાંડુ રોગે સુરસાદિ પ્રત. (દેહ) સુરસા, સુંઠથી પકવ થી, વાત પાંડુમાં પહેલ, ભાઈશંકર, એ યોજવું, જરા નહીં મુકેલ. કફ પાંડુ રોગે-ટ્યુષણાદિ કૃત. (હરો) યુષણ, ત્રિફળા, પકવ ધત, કફ પાંડને કાળ, For Private and Personal Use Only