________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 14 ) કરી પકવે દૂધ સર્કરામાં પિવાથીજ મટે પિત્ત શૂળ ધણે ગુણ એમાંજ ભઈલાલ એ નહી ગણ કે માંજ પિત્ત - શમુળાદિ કવાથ (કુંડળીઓ ) કેશ, કાર્સ, ને શેરડી, ને ડાંગરનાં મૂળ વાળ નેતર, મૂળ સેિ, સમ ભેળે નહિ ભૂલ્ય સમ ભેળે નહિ ભૂલ્ય, કવાથ જે તેને કરિએ તે પિરાતિ શૂળ, દુઃખ શીદ અંગે ધરીએ કહત કવી ભઈલાલ, કહે આ ઔષધ કેવું મૂળ ઉકાળી પિતાં; દેહનું દુઃખ સહું એવું વાયું સૂત્ર, કફશૂઝ, આમચૂઢને વિબંધ સૂઝે - દાદિ કવાથી (દોહરો) સુંઠ, દારૂ વાસા, અને સંચળ હિંગ સમાન સુંઠ કવાથમાં ચુર્ણત, ધરી કરે જે પાન તે વાયુ કફ છૂળને, આમ, વિબમ્પક શાળ ભશંકર, ખાંતે ખણે, આધિ વ્યાધિનું મૂળ ઝ રેગપર પથ્યાપથ્ય વિચાર ( પથ્ય ) (દોહરે ) સિવિરસુરા, સુને, હિંગ, મુળને ગળે For Private and Personal Use Only