________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (138 ) આયુર્વેદાદિત્ય મહર્ષિ પણ આ કવાથથી, કેવળ પુર્વ અજાણ. વાતશુઝ રોગ–હિંગ્યાદિ ચુ. " (દેહ) સિંધવ, હિંગ, યાનિકા, પચ્યા ને જવખાર, સંચળ, તેમાં મેળવી, ચુર્ણ કરે તૈયાર. ઉષ્ણ નિરે જે તે પિબે; વાત શૂળ તે જાય; ભાઈશંકર આ ચુર્ણથી. બિજ રોગ સમ થાય, 3 4 પિત્ત...દાડિમાદિ ચૂર્ણ. | (સેરઠા છંદ) બીજોરા રસ માંહ્ય, દાડિમ, હરડે, આમળાં, પટ દેઈ જે ખાય, પિત્તશૂળ તો તે મટે. કરે છે. બિલ્વાદિ કવાય. | (છંદ-ઉસ ગમન ) બિલિ, અરણ અરસે ચિત્ર એ, એરંડામૂળ, સુંઠ, હિંગ તે. સિંધવ ભેળી કવાથ બનાવે, પીતાં કફળ તર્ત હઠાવે. નહીં એ જે વૈદ વિચાર, કવાથ, અતણ ક્ષેમ એ સારે. For Private and Personal Use Only