________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 128 ) આયુર્વેદાદિત્ય * આ રોગની ાિવિાત્સા, આર્શ રોગનું સંપ્રાપ્તિક પુર્વરૂપ. (દોહરે ) વાયુ આદિ વિકારથી, ત્વચા, માંસને મેદ, રૂપ, પલટી મળ દ્વારમાં, દિશે અંકુરે તેદ. ગુદા મૂખ જાતે વધી, સૂક્ષ્મ રૂપે દેખાય, ભાઈશંકર, આ રોગને, આર્શ એમ કહેવાય, અસાધ્ય આનું રૂપ દશે. ( દેહર ) હાથ, પાદ મળદ્વારને નાભિ મુખપર સેફ, -હદય પાંસળાં જે દુખે, અસાધ્યને એ રોફ. આર્શ રેગના ભેદની અનુક્રમણિકા. (દોહરો) વાત, પિત્ત, કફ, રક્તને, જાતી, ગીર્દોષ, ચક્ર રૂપે ભઈલાલ એ, કરે રક્તને શેષ, આર્શ ઉત્પન્ન સ્થાનક દર્શક. = I (હરે) ગુદા નાર્સિકા, કાનને, વર્ભે, નેત્રની માંહ્ય યોનિ મર્ચને લિંગમાં, આ સ્થાન છે ત્યાંહ્ય. કષ્ટ સાધ્ય તે જાણુ, મેટે કર્યો ઉપચાર, * ગુજજરી લેક આ રોગને હર્ષ એ નામથી બેલેછે, પરંતુ ખરે પુવાપુવ શબ્દ આજ છે. = આ ઉત્પન્ન થવાનાં સ્થાનક દેખાડનાર 1 આયુર્વેદ નિયમાનુસાર For Private and Personal Use Only