________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ (12) નિબૂ. આદરસે; મેળવી, કરો ગુટિકા તે કેળવી. મંદાગ્ની વ્યાધિ તે હરે ભાઇશંકર જે કઠે ધરે. મંદાગ્નિ રોગ-નરસિંહ ચુર્ણ ગુટિકા. ( દેહરો ) તલ, ત્રીક, ને ત્રીકળા, ભલ્લાતક સમ ભેન્ય; કપડ મલ્ટેિ તેને કરી; મધ સાથે તે મેન્ય. પછી તેનિ ચણિ બેરશી, જેહ ગુટીકા થાય; દહિ સાકર શું સેવતાં અજીર્ણ આર્શ પલાયમંદાગ્ની, મદ ક્ષીણતા, ભિન્ય રોગના ભેદ, ભશંકર નરસિંહ આ કરે દર્દ સહુ કેદ, મંદાગ્નિ રોગ–લસણાદિક ચુર્ણ ગુટકા, (દોહરે ) લસણ, જીરૂં, ખારેકને, સિંધવ મેરિ, ને સુંડ, પિપર, સંચળ, હિંગ સે, નિખુરસમાં ઘુટ. એ લસણાદિક ચુર્ણને અજીર્ણ પર; ઉપિયોગ, કહે ભાઈશંકર સર્વદા, કરે વાયુનો ભેગ, વમન ને વાયુવેગે–સર્કરાદિ ચૂર્ણ . ( હરે) મેરિ, જીરૂ, ને શર્કરા સિંધવ ભેળવી ખાય, કહે ભાઈશંકર તે તદા; વમન વાયુ તે જાય. मंदागनि रोगनी चिकित्सा समाप्त. For Private and Personal Use Only