________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ? દ્વિતિય પ્રકાશ. ( 113) કુક્ષ ગુલ્મ તેના થકી જરૂર પચન તે થાય, પુર્ણ મટે જે ત્યાં સુધી કવાથ તેહ સેવાય. નાભિ ગુમે-પલાસાદિ ક્ષાર ચુર્ણ. ખાખર; સાદડ, સુરણ ને, બાળ ક્ષાર ખિંચાય, નીર ધરી પીવા થકી, નાભિશળ એ જાય. ખસ્તિ ગુલ્મ–નિંબાદિક્ષાર. ( જેકરી છંદ ) ચિ. સિંધેવ, સંચળ, મરી, ત્રિફળા, કાચલવણ, તેરી. 1 ભસ્મ લિંબુમાં ઘાલી કરે, ઉભિદ ક્ષાર પછી મહિધરે. 2 બસ્તિ ગુમ વ્યાપે જ્યાહરે, ચાટે છત્ત ધરી ત્યાધરે. 3 પાંચ વખત જે પાવે ફરી, બસ્તિ ગુલ્મ હે લે હરી. 4 રક્ત ગુમે રાધાદિ કવાથ. | ઋા છે. रोप्रार्जुनः खदिर मागाध कासपमा / काथोडम्लवेतस गधु घृत संगयुक्तः / गुल्मं सरक्तमपि चाथ नहान्त चाशु हलेवनंच बिनिहन्ति यकृत्स रक्तम् क्षारपानं प्रदातव्यं घृत सौ वर्चलान्वितम् रक्तगुल्म विनाशाय यकृति क्षत्तजेऽपिवा // અર્થ–લેધર, સાદડ. ખેરપિંપર; મછડ: આશ્લેસ, એ ઔષધને કવાથ કરીને તેમાં મધ તથા ઘી નાંખીને પિવો. For Private and Personal Use Only