________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 97 ) T દ્વિતિય પ્રકાશ. " વાત પિત્ત વરે ત્રિફળાદિ કવાથ (દેહર ) શામલિ છાલી, ત્રીફળા કિરાત રાસ્ના ધાર તે કૃષાય પિતાં મટે; વાત પિત્તર, સાર વાત પિત્ત વરે–દ્રિપંચ મુળાદિ કક (દોહરે ) પંચ મુળિદ્ધિને સુંડી, મેથ કિરાત, સમાન કલ્પ કરી તે ગોળમાં કરે રોગિ જો પાન વાત પિત્તર તે મટે બુઝે દુઃખના ઝાર ભશંકર આ કક છે, સર્વ વ્યાધિપર સાર પિત્ત કફવરે–પટોળાદિ કવાથી . (દોહરો) મુ પાડા, અમૃતા કડુ ચંદન સમ તેલ તાજી ચીજો સે લહી, ભેળો માંહી પટોળ તે ઔષધનો કવાથ તે, ચળ ઉલટીને દાહ પિત્ત કફજ્વર તે પિતાં જુએ જવાની રાહ પિત્ત કફજ્વરે–ગાડચાદિ કવાથ | (દેહ) નિષ્ણત્વચા, વાસા, ગળે માગધિનેજ કિરાત દ્વિરિંગણિ, દાવી. નિશા સેઠી પટોળી સાથે કવાથ કરી તે સેવતાં; મટે કાસને શ્વાસ 1 For Private and Personal Use Only