________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ 1 તે થકિ ત્રમણ નીરમાં કવાથ કરોએ સાર તે પિતાં કફ જવર મટે, રે શૂળ કટિ દોષ કહે ભાઈશંકર આ દવા, કરે પિન્સનો શેષ 2 સન્નિપાત વરે પાચન કવાથ, ( દેહર ) સઠી, સુંઠ વજ; કાયફળ; ગળે, ધમાસે એહ. કવાથ કરી ત્રીદેષપર, પિતાં હીત કર તેહ પાચન એ ત્રિદેષનું, શાસ્ત્ર શાક્ષિએ પર સન્નિપાત પર સેવતાં, ભાઈશંકર, સુખ સેર 1 2 વાતવરે.કવાથ–સત પુષ્પાદી (દેહ) સતપુપા, રાસ્ના ગળે, પુર્નવા, ગાયમાણ કવાથે ગેળ મેળી પિતાં, કરે વાતજ્વર હાણું વાતાવરે કવાથ અમ્રતાદિ | (દેહરે ) ગળે ધમાસો, મોથને, નિશા, સુ સમ તુલ્ય કવાથ વાત વર તે હરે, પિપર સાથે ન ભુલ્ય, પિત્ત જવરે કવાથ–કુટજાદિ - (દોહરે ) ચેત ચામ અરવિંદને મળે સારિવા રોકે For Private and Personal Use Only