________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય પુર્વ ઉષ્ણ રીષને વૈકૃત જવર, વિચાર, એ રીતે અષત્રિશા, વરે ચિત્તમાં ધાર. ખરી વાત છે ખલકમાં, અતી તાપનું જોર, તેહ સમાવણ કારણે, સજયા દિર્ધ અંકોર. સદભાગી આ સારથી, ધરે અંગમાં હાલ મુમતી હીણ શું લહે, વદે વિપ્ર ભાઇલાલા વાતવરે પાચન કવાથ, ( હરે ) દિગ્ય, વજ, સુંઠી તથા, ધાણા તેહ * સમાન, સમ ઔષધ સે તે લહી કવાથ કરો 1 અવસાન ઉષ્ણ કવાથ નીશા સમે, વાતજવર પર પાય તે તે જવર પાચન થઈ સપ્ત પ્રહરમાં જાય - પિત્તજવરે પાચન કરવાથી ( હરે) નિબત્વચા, નીશ ગળે ધાન્ય સુડ એ બાણ પ્રાત:કાળે, કવાથ એ પિત્ત વરે પ્રમાણ કફ જવરે પાચન કવાય. (દોહરો) વચા, અવની, ત્રીફળા, સુંવર સમધાર * બરોબર 1 જરૂર 2 સાંજે 3 પાંચ For Private and Personal Use Only