________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમરી-પ્રમેહુ રાગ
હ
તેમાંથી તાલા ના દિવસમાં ત્રણ વખત ઠંડા પાણીમાં પીવાથી પ્રમેહ એકદમ મટી જાય છે. પરંતુ આ ઈલાજ અમુક દિવસ સુધી કાજીપૂર્વક જારી રાખવા.
૩૨-વૈધ બાલાશંકર પ્રભાશકર-નાંદોદ
પ્રમેહ માટે: લીમડાની અંતરછાલને પાણી શેર પાંચમાં ૫લાળી તેમાંથી ન શેર પાણી તથા પાંચ રૂપિયાભાર ખાંડ નાખી પીવાથી ઇંદ્રિયમાંથી પડતું પરું ખધ થઈ જાય છે. જો ઊનવા અળતા હાય તા કાથાની દોરીને ખાળી રાખ કરી, ન રૂપિયા ભાર રાખ એક રૂપિયાભાર ખાંડ નાખી પીવાથી ઊનવા મટે છે.
૩૩–ડૉક્ટર મગુભાઈ શામળદાસ–અમદાવાદ નીરવીસી તાલા ૧૫, શુદ્ધ કરેલ સફેદ કાથા તાલા ૨, એલ ચી દાણા તાલે ૧, રુમીમસ્તકી તાલા ૨, ચિનીકખાલા તાલા ૨, સેાનાગેરુ તાલે ૧, માયુ ફળ તાલા ૨, વાંસકપૂર તેાલા ૧, મુળલાઇ મેદાણા તાલા ૨, નાગકેસર તાલા ૧, રાળ તાલા ૨, મિરચકકાકળનાં બી તેલેા ૧, ખાલસમકે પેખા ૨ રૂપિયાભાર અને સુખડનું તેલ તેાલા ૨ લઇ, તેલ સિવાયની ચીજોને વસ્ત્રગાળ કરી તેલ મેળવી ઘૂંટી ઘૂંટી અધું તેલ સમાવી દેવું. જ્યારે મધુ તેલ મસાલામાં પચી જાય, ત્યારે વાલ વાલની ગેાળીએ વાળી દિવસમાં એ વખત બબ્બે આપવાથી જૂના પ્રમેહમાંથી મૂત્રકૃચ્છ થયા હાય તે પણ મટી જાય છે, ખાટુ' તથા તીખું ખાવું નહિ. ૩૪–જોશી રામકૃષ્ણ રેવાશ’કર-જાદર
કાળી કસાદીની છાલ ગરમ પાણીમાં ભીંજવી રાખી લેવાથી પેશાખમાં સાકર જતી હાય તે મટે છે.
૩પ-વલ્લભદાસ નરાત્તમદાસ શાહુ–ભરુચ ૧. પ્રમેહ તથા સુજાક:-એલચી તાલા ૧, રેવ'ચીની
For Private and Personal Use Only