________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
નાખી પીવું. એ પ્રમાણે સાત દિવસ કરવું. ત્યારબાદ લેહભસ્મ, હરડાં, બહેડાં, આમળાં અને ગળે એ સર્વ સરખે વજને લઈ મધમાં ચાટવાથી પ્રમેહને જડમૂળથી નાબૂદ કરે છે. ર૯વૈદ્ય પ્રભાશંકર રવિશંકર ત્રવાડી–અષ્ટગામ
પ્રમેહ માટે–ફટકડી ફુલાવેલી લઈ તેને બકરીના દૂધમાં નાખી ગરમ કરવી તથા બાવળની પાલીને રસ તથા ખેરાલ પતાસું નાખી પીવાથી પ્રમેહ તથા લોહીવા મટે છે.
૩૦-વૈદ્ય મણિશંકર ભાનુશંકર-વલસાડ પ્રમેહાંતકા-એલચી લેતે ૧, ફુલાવેલ મોરથુથુ તેલ , શુદ્ધ નેપાળાની દાળ નંગ ૭, સૂઠ તેલ , પીપર તેલે , પીપરીમૂળ તેલ , ધેળાં મરી તેલ , કાળા મરી તોલે છે, ધળી મૂસળી તેલે ૧, કાળી મૂસળી તેલે ૧, જાયફળ નંગ ૨, જાવંત્રી તેલ ,ગેખર તેલા ૨, તજ તેલો , વરિયાળી તોલે ગ, કમળકાકડી તોલે ૧, બાદિયાં તોલે છે અને કુલાવેલ ટંકણ તેલો વા એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી આદુને રસ શેર ન લઈ પ્રથમ મોરથુથુ, નેપાળે અને એલચીને ઘૂટી પછી બધી વસ્તુઓ મેળવી ખૂબ ખેલી મગના દાણા જેવડી ગોળીઓ કરી દિવસમાં ત્રણ વખત બબ્બે ગોળી પાણી સાથે આપવી. જે દસ્ત વધારે થાય તે ગોળી કમી કરવી જેથી દસ્ત ઓછા થશે. ખોરાકમાં પૂરી, રોટલી, કાંદા, મરચાંનાં ભજિયાં વગેરે ગરમ પદાર્થો ખાવા. આખા દિવસમાં તેલ પાશેર ખાવું. ઠંડા પદાર્થો દૂધ, ખાંડ, ભાત વગેરે બંધ કરવાં. સાત દિવસમાં દરેક જાતના પ્રમેહને મટાડે છે. ૩૧-કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંહજી-કટોસણ પ્રમેહ માટે –લાલ મરચાંનાં બી ઝીણાં ખાંડી વસ્ત્રગાળ કરી,
For Private and Personal Use Only