________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દ્વારા શરીરમાં ફરવા જાય છે, તે પછી હૃદયમાં રહેલા રસને દુષ્ટ કરવાને સંભવ કયાંથી હોય? આના ખુલાસામાં જણાવવાનું કે, રસની ઉપર રંજકપિત્ત રંગ ચડાવ્યા હોય છતાં જ્યાં સુધી રક્ત કવરૂપમાં રહે છે ત્યાં સુધી તે રસ ગણાય છે. બીજી રીતે લઈએ તે આખા શરીરમાં જે જે સ્થળે પસીને થાય ત્યાં ત્યાં રસધાતુ રહેલી છે. એટલા માટે નિદાનશાસ્ત્ર હૃદયમાં રહેલા રસને દુષ્ટ કરવાનું લખેલું છે. વાયુ, પિત્ત, કફ, ત્રિદેષ તથા કૃમિથી ઉત્પન્ન થતા પાંચ પ્રકારના હૃદયરોગનાં વિસ્તારપૂર્વક લક્ષણો જાણવા માટે માધવનિદાન જેવું. પરંતુ ત્રિદેષસિદ્ધાંતના નિયમ પ્રમાણે જ્યારે સમાનવાયુમાં કલેદન કફનો મિથ્યાયેગા થાય છે અને પાચકપિત્તને હીમોગ થાય છે, તેથી હૃદયમાં પાનવાયુને અતિગ અને અવલંબન કફને મિથ્યાગ થઈ સાધકપિત્તને હીનયોગ થાય છે. તેથી જે વાયુને વિકાર વધારે હોય તે હદયમાં સો બેસ્યા જેવી પીડા અને શૂળ થાય છે. જે કફને મિથ્યાયોગ હોય તે ઊબકા, વારંવાર થંકવું વગેરે ઉપદ્રવ થાય છે અને પિત્તને વિકાર હોય તે આંખે અંધારાં આવે છે. પરંતુ ત્રણે દોષને છૂટા ન પડે એવો હીન, મિથ્યા કે અતિગ થયે હોય, તો ઉપર બતાવેલા ત્રણે જાતના ઉપદ્રવ જણાય છે. પરંતુ જ્યારે પાનવાયુને હીનયોગ, સાધકપિત્તને અતિગ અને અવલંબન કફને. મિથ્યાગ કર્યો હોય, તે અવલંબન કફમાં ચાર જાતનાં કૃમિ એટલે જંતુ ઉત્પન્ન થાય છે. આથી હૃદયમાં તીવ્ર પીડા સાથે ટાંકશુઓ બેસ્યા જેવું દુઃખ થાય છે અને તે સાથે ચળ આવે છે. એવી રીતે પાંચ પ્રકારના હદયરોગ પૈકી કોઈ પણ પ્રકારને હૃદયરોગ થયે હોય, છતાં દુષ્ટ અંત:કરણવાળે અને જેની ઇંદ્રિય વશનથી એ પુરુષ, તલ, દૂધ, ગોળ ઈત્યાદિ કફને ઉત્પન્ન કરનારા પદાર્થનું સેવન કરે, તે તે રોગીને હૃદયમાં ગાંઠ ઉત્પન્ન થાય છે અને તે
For Private and Personal Use Only