________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૮૯
વાટી વસ્ત્રગાળ કરી, ઘી ગરમ કરી ભરમીને રસ નાખો. પછી કઠાને રસ, હળદરને રસ તથા નેપાળે એ સર્વે એક પછી એક મેળવી તેમાં વસાણાંનું ચૂર્ણ તથા દૂધ રેડી દેવું. બધું બળી જાય અને ઘી બાકી રહે ત્યારે ઉતારી લેવું. એ ઘી ખાવાથી ગયેલી યાદદાસ્ત પાછી આવે છે અને ઉન્માદને મટાડે છે. આ વ્રત અતિ ઉત્તમ છે. –વૈદ્ય નાશંકર હરગોવિંદ અધ્વર્યું-બારડોલી
પિત્તાંતક-ફુલાવેલી ફટકડી તેલા ૩ અને નાગેરુ તેલે ૧ બન્નેને એકત્ર કરી ખૂબ ખરલ કરી, સવારે ગાયના દૂધમાં ૧ માસ આપવાથી પિત્તને એકદમ બેસાડે છે અને પિત્તથી થતા તમામ વ્યાધિ મટાડે છે. –વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડોદરા
લેપર-આંબાહળદર, ગુજજર, એળિયે, ફટકડી અને મેંદાલકડી એ દરેક ના શેર તથા રેવંચીને શીરે શેર ૦૧ વાટી ચૂર્ણ કરી જરા ગરમ પાણી નાખી હલાવી ચીકાશ પકડે એટલે પડી, ઉપર રૂના પિળ મૂકી પાટો બાંધવે. આ લેપ હાડકું ભાંગ્યું હોય, મરોડ આવી હાય વગેરે હાડકાંના રોગોમાં સારું કામ કરે છે.
–વૈદ્ય અંબાશંકર લીલાધર પાંડે-મુંબઈ વહેતું લોહી બંધ કરવા માટે –બાવળના પરડાના રસને સત્વનું ચૂર્ણ કરી દાબવાથી કપાયેલી નસોમાંથી વહેતું લેહી બંધ થાય છે.
–વૈદ્ય રામકૃષ્ણ રેવાશંકર-જાદર ૧. ટંકણું ચૂર્ણ પાટિયે ટંકણખાર તેલા ૧૦ લઈ કુલાવી ખૂબ વાટી શીશીમાં ભરી રાખો. આ ટંકણખારને માટીની તાવડી ઉપર કુલાવે.
૨, વચા ચૂર્ણ દૂધિયા વજના નાના ટુકડા કરી ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી શીશીમાં ભરી રાખવું.
૩. કડુભર્જિત ચૂ-કડુ તલા પ લઈ તેના ટુકડા કરી ચૂલા ઉપર અથવા સગડી ઉપર લેખંડની તાવમાં કડુના ટુકડા આ. ૩૫
For Private and Personal Use Only