________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रकाशकनुं निवेदन
વિવિધ ગ્રંથમાળા” સંવત ૧૯૯૭ના ત્રીસમા વર્ષના સળંગ અંક ૩૪૪ થી ૩૪૭ રૂપે આ “આયુર્વેદ નિબંધમાળા ભાગ ૨ જે(ચાલુ) ” પ્રસિદ્ધ થાય છે.
આ ગ્રંથના લેખક સ્વર્ગસ્થ શાહ તિલકચંદ તારાચંદ તરફથી “આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧ લો તથા ભાગ ૨ જે” બન્ને ભાગો જુદા જુદા પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયેલા. તેમની હયાતી પછી પણ તેની બે આવૃત્તિઓ સુરતમાંથી એ રીતે પ્રસિદ્ધ થયેલી છે.
અત્ર તરફથી તેની આ ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. તેના બંને ભાગો એક પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવાના વિચારથી છાપવા શરૂ કરેલા; પરંતુ એથી ગ્રંથનું કદ ઘણું વધી જતું હતું અને બીજી બાજુ ભાગ ૧ લા નું કદ બહુ નાનું થતું હતું, તેથી બીજા ભાગમાંના શરૂના ૧૪ નિબંધો ભાગ ૧લાની સાથે ઉમેરી લેવાયા અને તે ગ્રંથ “આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧ લો તથા ૨ જા” રૂપે પ્રસિદ્ધ થયો છે. તે પછી બીજા ભાગમાંના બાકી રહેલા ૧૬ નિબંધો તથા પરિશિષ્ટ આ ગ્રંથમાં અપાયાં છે. આ બંને ગ્રંથે એક સાથે લેનારને તેના છૂટક મૂલ્ય પ્રમાણે થતા રૂપિયા ૩ ને બદલે માત્ર ૩) માં અપાશે.
આમાં શૂળગ, ગુમરાગને ઉદાવતંગ, મૂત્રકૃચ્છ, મૂત્રધાત, અશમરી, પ્રમેહરોગ, ઉદરરોગ, શોચરોગ, અંડવૃદ્ધિ, ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબ્દ, ભગંદર, શિતપિત્ત, શુક્રદોષ, ઉપદંશ નેત્રરંગ,
For Private and Personal Use Only