________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
કરવાથી નરમ પડતું નહિ હોય તથા બીજા કોઈ ઉપચારથી પાકવાની દહેશત રહેતી હોય, ત્યાં આ દવાને દિવસમાં ત્રણચાર વખત ઉપચોગ કરવાથી મટે છે.
–અક્ષરપુત્તમ ઔષધાલય–સારસા હીરાદખણ લે ૧, સફેદ કાથો તેલ ૧ અને કપૂર તેલે બે આનીભાર લઈ, વાટી વસ્ત્રગાળ કરી સે પાણીએ ધોયેલા ઘીમાં મેળવી ચોપડવાથી ઠંડક આપે છે તથા અંદરની કીડને મારે છે. દાઝેલા ઉપર તથા ચાંદી ઉપર અકસીર છે.
-વૈદ્ય પુત્તમ બહેચરદાસ યાજ્ઞિક-કાલોલ દાઝેલાને મલમ-રાળ તેલા રા, મીણ તોલે ના અને તલનું તેલ તલા ૧૦ લઈ, પ્રથમ રાળને વાટી વસ્ત્રગાળ કરી, પછી તેલ અને મીણ ગરમ કરી અંદર રાળ નાખી હલાવતા જવું.
જ્યારે બે ઊભરા આવી જાય ત્યારે અગ્નિ પરથી ઉતારી એક તપેલામાં પાણી શેર ૧૦ લઈ, તેમાં એ મલમ રેડી દેવ અને તેમાં ફીણ, એટલે ઘી જે મલમ તૈયાર થશે. દાઝેલા ફેલા વગેરે ઉપર તથા ચાંદા ઉપર આ મલમની પટી કરીને મૂકવી અથવા આ છે આ છે ચેપડવાથી રૂઝ લાવી અગનને નરમ પાડી શાન્તિ આપે છે.
–ા છગનલાલ આ મારામ-સુરત ચેટ કે વાગ્યું હોય તે માટે ભિલામા સ્વરસ -ભિલામા ને પાતાળયંત્રથી સ્વરસ કાઢી, તે રસ તોલે ૧, લવિંગ તેલા ૨, અને જાયફળ તોલે વા આનીભાર નાખી ખરલમાં ચાર પહોર એકસરખે ઘૂંટ. માત્રા વાલ ૧ ધી સાથે અથવા સાકરના શીરા સાથે ખાવી. ઘી તથા દૂધ ખૂબ ખાવાં જેથી ગરમ પડે નહિ. ગુણ – મૂંઢમાર, ઊચેથી પડી જવાથી હાથપગ છાતી અથવા આખા શરીરે ધક્કો લાગ્યો હોય, તે આ દવાથી તરત આરામ થઈ જાય છે. વાયુથી શરીર જકડાઈ ગયું હોય તે પણ કામ કરે છે.
For Private and Personal Use Only