________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુળ, ગુંભરેગ ને ઉદાવર્ત રેગ G૨૧ મૂત્ર, કામ અને શ્વાસના વેગને રોકવાથી જે રોગ થાય છે, તેની ચિકિત્સા દીપન, પાચન, અનુલેમન, શમન અને ભેદન ઔષધથી કરવી. સામાન્ય રીતે એ ચાર ઉદાવતમાં અમૃતહરીતકી, શ્રુધાસાગરરસ, શ્રીફળક્ષાર, વિશાળાક્ષાર, તુહીક્ષીર ગુટિકા અને હિંગાષ્ટકચૂર્ણ વધારે કામ કરે છે. અથવા કામના વેગને રોક વાથી થતા ઉપદ્રવમાં ચંદ્રપ્રભા ગુટિકા કે જે પ્રમેહના નિબંધમાં લખવામાં આવશે, તેનું સેવન કરવાથી ઘણે ફાયદે થાય છે. તેવી રીતે ભૂખને રોકવાના ઉદાવતમાં તપણકિયા એટલે પેયા, યવાગુ, વિલેપી વગેરે પકવા, દીપનપાચન એટલે હિંગાષ્ટક જેવાં ચૂર્ણો મેળવીને ખાવાથી ઘણે ફાયદો થાય છે. મળને રોકવાથી મળની ગાંઠ બંધાઈ ગઈ હોય તે તેના ગુદાદ્વારમાં નેહબસ્તિ (પિચકારી) ને ઉપગ કરવો. અને તે પછી તેને સારક, અનુલેમન, અથવા ભેદન ઔષધે એટલે હરડે, હિંગ અને કડુ જેવા પદાર્થો જેમાં આવ્યા હોય, એવાં ઔષધની ચેજના કરવી; એટલે ઉદાવતી રેગ મટી જશે. ઉદાવત રેગમાંથી ઘણી વાર અનાહવાયુ જેને અંગ્રેજીમાં “ડિપેસિયા” કહે છે, તે થાય છે. એટલે તે રેગીથી ખવાતું નથી, ખાય તે હજમ થતું નથી અને પેટ ભારેનું ભારે જણાયા કરે છે. આથી દિન પર દિન પેટ વધતું જાય છે અને શક્તિ ઘટતી જાય છે. આવા રેગમાં પચ્યાગૂગળ, અમૃતહરીતકી અને કૃમિશત્રુ તથા શંખાવટીની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર બેત્રણ મહિના લાગેટ આપવાથી અનાહવાયુ મટી જાય છે. शूळ, गुल्म अने उदावर्तरोगना केटलाक उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ–સુરત ૧. સારામૃત ચૂર્ણ-સંચળ તેલ ૧, સિંધવ તેલ ૧, સાજી તેલ ૧, વડાગરું મીઠું તેલે ૧, ટંકણખાર તોલે ૧,
For Private and Personal Use Only