________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧૮
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
છે, તેટલા પ્રમાણમાં તેને તે ફળ આપે છે. ભક્તરાજ તુલસીદાસજીએ કહ્યુ` છે કે:
રામ ઝરૂખે બેઠ કે, સબ કા મુજરા લેત, જૈસી જિનકી ચાકરી, યસા ઉન દેત. આ ભક્તરાજનું મામિક વચન આપણા વિષયને સ’પૂર્ણ અધબેસતું છે, પરંતુ જેમ કેટલાક લેાકા પેાતાને મેઢ‘ભક્તિ' ‘ભક્તિ’ ની બૂમ પાડે, પણ અંતઃકરણમાં જ્ઞાનશુદ્ધિને લેશ પણ સ્પર્શ થવા દે નહિ, તેને માત્ર વેશ કાઢવ્યા બદલ ખાવા જેટલુ અન્ન મળે છે, પણ મેાક્ષનું નૈસર્ગિક સુખ મળતું નથી. તેમ પારદને વાપરવાના પ્રયાગા વાંચીને બજારમાંથી દશ દેષ અને સપ્તકંચુકીયુક્ત પારદને લાવીને ગંધક સાથે વાટીને તેને મૂતિ કરીને ખવાડનારા વૈદ્યરાજો, ઉપર કહ્યા પ્રમાણે માત્ર મેઢાની ભક્તિ કરવાવાળા જેવાજ છે. પણ જે રસવૈદ્યો રસને લાવીને તેને આઠ સ`સ્કાર આપી, તેમાંથી મિશ્રિત વસ્તુનો ત્યાગ કરીને માત્ર રસનેજ રહેવા દઈને તેનુ મૂન કરી વાપરે છે, તેઓ જેમ ચેગીઓ શારીરિક અને માનસિક વિકારાને દૂર કરી, આત્માને શુદ્ધ મનાવી મુક્તિને લાભ મેળવે છે, તેમ પારદને વિકારરહિત કરવાથી તે પારદ અસાધ્ય રોગના આવરણમાંથી શુદ્ધ કરી મનુ બ્યને નિરામય બનાવી, અજરામર-પદને આપે છે.
આયુર્વેદના સિદ્ધસિદ્ધાંત પ્રમાણે જે પારદને શુદ્ધ કરવામાં આવે, તે પારદ અસંભવિત વાતને સ'વિત કરી બતાવે એવુ' અમારા ધ્યાનમાં અને વાંચવામાં આવ્યા પછી, અમે બીજાઆની પેઠે અનુભવ મેળવ્યા સિવાય શાસ્ત્રમાં લખેલી ગમે તેવી પ્રક્રિયાને અસ’ભવિત છે, ખાટી છે, ગપ મારેલી છે, વિજ્ઞાનથી વિરુદ્ધ છે, એમ માનનાર નહિ હૈાવાથી, જ્યાં સુધી શાસ્ત્રમાં લખેલી પ્રક્રિયા પ્રમાણે તેના ઉપર પરિશ્રમ કરી વસ્તુને તૈયાર
For Private and Personal Use Only