________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પતરાં લઈ તેના પાઈ પાઈ જેવડા કકડા કરી, તેના વજનથી ચારગણી સુવર્ણ માક્ષિક (સેનામુખીના ગાંગડા) લઈ તેને ખાંડી ભૂકો કરી બે કેડિયાં મોટાં પહેલાં લઈ, તેમાં સોનામુખીને ભૂકે પાથરી તેના ઉપર પેલા તાંબાના કકડા મૂકવા. વળી તે કકડા પર સોનામુખીને ભૂકે નાખી તેના ઉપર પાછા તાંબાના કકડા ગઠવવા, એમ ક્યાં કરવું. એમ કરી તેના ઉપર કુંવારને ગલ નાખ. બાદ એક રાત પલળવા દેવું ને ઉપર કેડિયું ઢાંકવું. બીજે દિવસે તેને ત્રણ કપડમટ્ટી કરી ગજપુટ અગ્નિ દે, એટલે કાળા રંગની ભસ્મ થશે. સેનમુખીની પણ કાળી ભમ થશે. તે ભસ્મ પણ કાઢી લઈ જુદી રાખવી. આ બન્ને ભમે રસના કામમાં વાપરવા માટે ઘણી જ સારી માલૂમ પડી છે.
૮. તાંબાનાં પતરાંને કકડાના વજનથી ગંધક વજનમાં બમણે લઈ વાટી, ઉપર જણાવેલી સનમુખીની માફક થર કરી, તેજ પ્રમાણે કેડિયામાં મૂકી, ત્રણ કપડમટ્ટી કરી ઉપર પ્રમાણે જ ગજપુટમાં ફૂંકી મૂકવું એટલે ભસ્મ થશે. ભઠ્ઠી મૂક્યા પછી ત્યાંથી ખસી જવું. ઠંડું થયેથીજ ત્યાં જવું.
૯. તમાકુનાં મૂળ વાટીને દડે કરો. તે મધ્યે તાંબાનાં પતરાં ઘાલવાં, ઉપર ત્રણ કપડમટ્ટી કરવી ને ગજપુટમાં બાળી દેવું. મરદાઈ તથા પેટનાં દરદ પર પાનમાં આપવું.
૧૦.મેતી અને મોતીની છીપની ભસ્મર-સાચાં મોતી વધેલાં અગર વગર વીધેલાં લઈ તેને ખાંડી ખાટા લીંબુના રસમાં ૨૪ કલાક પલાળવાં. પછી તેને ખલમાં ઘૂંટી નાખવાં. બાદ તેને એક ચીનાઈ પ્યાલીમાં ભરી, તેના પર ચીનાઈ બીજી પ્યાલી ઢાંકી સંપુટ બનાવી એક-બે કપડમટ્ટી કરી, બે ટેપલા અડાયાંથી તેને ફેંક, તદ્દન ઠંડું પડે એટલે તેને કાઢી સાચવીને ઉકેલી તેમાંથી ભસ્મ કાઢી લેવી. સફેદ ભસ્મ નીકળશે.
For Private and Personal Use Only