________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરોગ, નાસારોગ, મસ્તકરેગનેનેત્રરેગ ૯૩૯
૪. પેળી કરેણનું મૂળ ઘસીને સૂંઘવાથી મસ્તક રોગ મટે છે.
–વૈદ્ય મનસુખલાલ લલ્લુભાઈ-સુરત ૧. મસ્તકનો દુખાવેદ-દુધેલીનું મૂળ, તગર, શતાવરી, મોટી હરડે, દેડીને રસ, રાસ્ના, સિંધવ, વાવડિંગ, જેઠીમધ, સૂંઠ અને એડમૂળ એ દરેક તેલ તેલ અને ભાંગરાને રસ તેલા ૫, તલનું તેલ તેલા ૧૫ અને બકરીનું દૂધ તેલા ૧૦ એ સર્વને વાટી તેનું તેલ કાઢી, તે તેલનાં છ ટીપાં નાકમાં મૂકવાથી માથાને દુખાવે મટી જાય છે.
૨, મગજતરી બધી જાતની મળી શેર વા, બદામ શેર છે, સાકર શેર ૨, ખસખસ શેર , ધેળાં મરી તોલે , નાગકે. શર તેલો ૧ અને એલચી તેલ ૧ લઈ સાકર સિવાય સર્વ વસ્તુનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, અડધે શેર દૂધ લઈ તેમાં આ ચૂર્ણ એક અધેળ નાખવું. પછી સાકર તેલ ૧ તથા ઘી તેલ ૧ નાખી ઉકાળી માત્ર સવારમાં પીવું અને ભૂખ લાગે ત્યારે જમવું. આ પ્રગથી અવશ્ય મસ્તકના તમામ વ્યાધિ મટે છે.
–વૈદ્ય કેશવલાલ હરિશંકર ભદ્ર--કાપિકા ૧. આદાશીશી માટે -પીપર, મરી અને લેધર સમભાગે લઈ બારીક વાટી ત્રણ દિવસ નસ્ય આપવાથી આદાશીશીને વ્યાધિ મટે છે.
૨. કપાળના કીડા-કડવી ફૂકડવેલનાં પાનને રસ કાઢી ત્રણ વખત નસ્ય આપવાથી કપાળના કીડાની વ્યથા નાશ પામે છે.
–અમદાવાદના એક જૈવરાજ ઝામરવાની અકસીર દવાર–બદામને મગજ શેર વા, તજ તેલ ૧, સૂંઠ તેલો વા, સાકર તોલા ૫ અને ખસખસ શેર ૦)- એ સર્વને વાટી કલાઇવાળા વાસણમાં ભરી બંધ રાખવું.
For Private and Personal Use Only