________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
૨. શારંગધર સંહિતામાં કહેલું નારાયણ તેલ લગાડવાથી પણ ઝામરવા મટી જાય છે.
–-વૈદ્ય અંબારામ શંકર પંડ્યા-વાગડ ૧. માથાને દુખાવે લીમડાનું છેટું પાણીમાં ઘસી ચંદનની માફક લગાડવાથી માથાને દુખાવો મટી જાય છે. - ૨, શરદીથી માથાને દુખાવા-કૂતરિયા ઘાસની પાતરી લાવી હથેળીમાં મસળી તેને રસ સૂંઘવાથી અતિશય છીંક આવી શરદીથી થતો માથાનો દુખાવો મટી જશે. આ ઘાસના મથાળા પર બાજરીનાં કૂંડાં જેવું થાય છે અને તે કપડાને ચેટી જાય છે, તેને કૂતરિયું ઘાસ કહેવાય છે.
–ાકોર ધીરાબાવા ગુમાનબાવા-સણિયાતળાવ ૧. માથાના દુખાવા માટે –તજને અક ચેપડ, પીપ રમીટનું તેલ પડવું, ગુલાબજળ, કેલનેટર, બરફ વગેરેનાં પિતા મૂકવાં.
૨. ઓથમીજીરું, સાકર અને ઘી અથવા બદામ, સાકર અને ઘીને આ કરી બાવે.
૩. આદાશીશી:-આદુને રસ તથા તુલસીને રસ સૂંઘ અને મૂકે.
૪. અરીઠાને પાણીમાં ઘસી તેનું ટીપું દુખતા ભાગ તરફના નસકોરામાં મૂકવું.
–વા જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ ૧. મસ્તકરગર-સિંધવ ઘીમાં વાટી સૂંઘાડ. ૨. પટેળાંનાં લીલાં મૂળ ઘસીને (પાણીમાં) ચેપડવાં. ૩. ભાંગરાનું મૂળ ઘસીને ચેપડવું.
For Private and Personal Use Only