________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુદરેગ
૮૮૯
૨. ઘવડાને ઉપાયઃ-ઘેડાવજ ), દારુહળદર ૦), કડુ ૦), આમળાં ૦), હરડાં ૦), બહેડાં ૦), લીમછાલ - શેર, ગળે ૦૫ શેર, મજીઠ ૦)એને છુંદીને સાત ભાગ કરવા. તેમાંથી એક ભાગ પાણીમાં પલાળી સવારે ઉકાળવે. શેર પાણી રહે ત્યારે પાવું. કૂચા સાંજે ઉકાળવા, એમ સાત દિવસ પાવાથી ઘવડે, ચાંદાં વગેરે મટે છે. ર૯-વૈદ્ય આણંદજી અને પીતાંબર સવજી-રાજગર
પથ્થરડી:-પથ્થરફડીનાં પાન પાણીમાં વાટી લૂગદી લગાવવાથી ભરનીંગળ ગૂમડાં વગેરે તત્કાળ મટે છે. શસ્ત્રક્રિયા કરાવવાની જરૂર નથી, તેમજ શસ્ત્રક્રિયાથી નહિ મટેલાં ગૂમડાં આ વનસ્પતિથી મટયાં છે. ૩૦–એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. ખસ માટે –બાવચી, રાળ, આંબાહળદર, મોરથૂથુ, પારો અને ગંધક લઈ પારા સિવાયની સર્વ ચીજોને ખાંડી ઝીણું ચૂર્ણ કરી, પારો મેળવી સરસિયું તેલ તેલ ૧૦ મેળવવું. તેને એકસો આઠ પાણીથી ધોઈ લગાડવાથી ખસ મટે છે.
૨. ગધેડાંનાં લીંડાને અર્ક કાઢી લગાડવાથી ખરજવું મટે છે.
૩. ભયંકર વ્રણ-ઘી તેલા ૧૦ લઈએકસો પાણીથી ધોઈ મીણ તેલા રા ગરમ કરી મેળવી, તેમાં નીચેની ચીજોનું ચૂર્ણ મેળવવું. એલચી તોલે છે, સિંદૂર તેલ , મીઠા પાણીના કાચબાની પીઠની ભસ્મ તેલા ૨ અને કાગડાની અઘાર તોલે ૧ લઈ તેનું ચૂર્ણ કરી મેળવી, તૈયાર કરેલ મલમ લગાડવાથી નહિ રુઝાતા ભયંકર ત્રણે તરતજ રુઝાય છે.
- ૩૧-વૈદ્ય ગોવર્ધનરાવ-પાટણ તજાગરમીને ઉપાયઃ-એળિયે તેલ ૧ અને દિકામલી
For Private and Personal Use Only