________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૭
૨૦-માસ્તર લલુભાઈ નાનાભાઈ-બોર
ખરજવાને મલમઃ-સિંદૂર, સિંધવખાર, સાકર, હળદર, દારુહળદર, મનસીલ અને ઉપલેટ સર્વ સમભાગે લઈ વાટી ઘીમાં મેળવી ચોપડવાથી ખરજવું મટે છે.
રા-વૈદ્ય દત્તાત્રેય ભગવાનજી ચાંદી-ટાંકીને મલમઃ-ગધેડાનાં લીડાં બાળી રાખ કરી ધુપેલમાં લગાડવાથી ત્રણ દિવસમાં ચાંદી મટે છે. અથવા શંખજીરું શેર ૦), કલાઈફેતે તેલા ૨, આરતી કપૂર તાલે છે, મીણબત્તી તોલે ૧ અને ઘી શેર ૦) લઈ, જૂનું ઘી તથા મીણબત્તીને તાવીને ઉતારીને તેને ખૂબ પાણીએ ધોઈ, ફીણીને પછી ભૂકે મેળવી મલમ બનાવી ચોપડવાથી પણ ચાંદી મટે છે.
રર-વૈદ્ય અંબાશંકર લીલાધર પાંડે-મુંબઈ ખસ અને ખૂજલીને ઉપાય –તાંદળજાની ભાજીમાં ડેક સૂરોખાર મેળવી વાટી ચોપડવાથી ખસ તથા ખૂજલી (ખાજી) તરત મટે છે.
૨૩-ચહેલિયાના એક વૈદ્યરાજ ૧. ગડ કે પા-શીમળાની છાલ વાટી તેમાં મીઠું મેળવી ગેમૂત્રમાં રાંધી લેપ કરવાથી એકદમ ફૂટી જાય છે.
૨. કંઠમાળ, દાદર, ખરજવું અને ચાંદી માટે-સાઠી ચિખા શેર ૦૧, ભેંસનું દહીં શેર ૧ અને હળદર તેલા ૨ લઈ, પ્રથમ ચોખામાં હળદર નાખી એક કાચના પ્યાલામાં ભરવા અને દહીંને એક કપડામાં બાંધી અધર ટિંગાડવું. તેની નીચે ચેખા તથા હળદરવાળું પ્યાલું મૂકી એક રાત્રિ રહેવા દેવું. સવારે પાણીમાંથી ચોખા કાઢી સૂકવી ઊંચે સ્પિરિટ લઈ, તેમાં તે ચોખાને
For Private and Personal Use Only