________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવરગ
૮૩૯
-
-
-
-
-
, ,
,
,
,
, ,
,
,
,
-
છે અને એ ભૂકાને કરંજિયા તેલમાં ચેપડવાથી ફેલા, ખસ અને માથાની ઉંદરી પણ મટે છે.
ર–ચતિશ્રી રવિહંસ દીપ સજી-સુરત ૧. ખરજવું વગેરે પારો લે ૧, ગંધક તેલે ૧, સોનાગેરુ તેલ ૧, બેદાર પથરી તેલ ૧ અને કુલાવેલું મોરથુથુ બે આનીભાર લઈ એ સર્વેને ખૂબ બારીક ઘૂંટી ધોયેલા ઘીમાં મેળવી ઘસવાથી સૂકાં ખરજવાં, ખસ, ચાંદાં તથા ચામડીનાં દર્દો મટે છે. અથવા એની ઉપર કાળી દ્રાક્ષ, સોનામકઈ, ગુલાબનાં ફૂલ, મજીઠ અને ત્રિફળાની ફાકી આપતા જવું. ઉપલે મલમ લગાડતાં આંખે અથવા મને લાગે નહિ તે સમાલવું.
૨. વાલની દાળને કલસાને ભૂકો તેલ ૧૦, જૂના જોડાના ચામડાના કેલસાને ભૂકે તોલાપ, નગોડનાં પાતરાંની રાખ તેલા પ, કાળાં મરી દાણા ૨૫ અને કપૂર તેલ ૧ એ સર્વને વાટીને કરંજિયા તેલમાં મેળવી પડે તો ખસ અને ખૂજલી મટે છે.
૩. માથું, ગંધક, ફટકડી અને સાકરને વાટી પાણીમાં ગેની વાળી પાણીમાં ઘસી ચોપડવાથી દરાજ મટે છે.
૪. પપૈયાના ફળનું ડચકું તેડવાથી જે ચીક નીકળે છે, તે ચીક દરાજ પર વરીને ચોપડવાથી દરાજ પાકીને મટી જાય છે.
૩-વૈદ્ય બાળકૃણ રત્નેશ્વર-સુરત ૧. ગુલેઅરમાની શેર ગ, ગંધક શેર ૦), બેરજે શેર વા, મેરથથુ શેર ૦)-(અધેળ)એ સર્વને વાટી વસ્ત્રગાળ કરી રાખવું. આ ચૂર્ણ ધુપેલ સાથે ચોપડવાથી ગમે તેવાં ચાંદાં મટી જાય છે. ઘારામાં ભૂકો ભભરાવવાથી તે પુરાઈ જાય છે. લીંબુના રસમાં ચેપડવાથી દરાજ તથા ખરજવું મટે છે.
For Private and Personal Use Only