________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૮
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ ને
ભરી મૂકવા. આનું નામ ગંધકરસાયન પાડયુ છે. એ ગધકરસાયન એક રતીથી એ રતી સુધી દૂધ સાથે, ઘી સાથે અથવા મધ સાથે દિવસમાં બે વાર આપવાથી, જૂના પરમિયા, જૂના વિ સ્ફાટક, ફિર’ગરાગથી બગડીને પાકતી આંખે। અથવા ક્િગરાગથી મગડીને પાકતા અયવાને રુઝાવી નાખે છે.
ક્ષુદ્રાગના જુદા જુદા ગમે તેટલા ભાગ પાડવામાં આવેલા છે, પરંતુ તેમાં વાયુ, પિત્ત અને કફપ્રધાન તથા આગ તુકમાં પણ વાયુ પિત્ત ને કફપ્રધાન ગણી શકાય છે. એટલે વાયુપ્રધાન હોય તે પાકતા નથી પણ વેરાઇ જાય છે; અથવા એમ ને એમ રહે છે. પિત્તપ્રધાન હોય તે ઘણી ઝડપથી પાકી જાય છે અને કફપ્રધાન હાય છે તે ઘણી ધીમી ગતિએ પાકે છે અને ઘણે કાળે રુઝાય છે. આપણે આગળ જે ખાવાની દવા લખી છે, તે પૈકી વાયુપ્રધાન દર્દીમાં તથા કફપ્રધાન દર્દીમાં સુવણ માક્ષિકભસ્મ વધારે કામ કરે છે અને પિત્તપ્રધાન દર્દીમાં મનસા અથવા મંજીષ્ઠાદિ કવાથ અથવા ગધકરસાયન ઘણી ઝડપથી કામ કરે છે. બેરજાને મલમ, સાદો મલમ, તડકાના મલમ અને ધેળે મલમ પણ અસરકારક કામ કરે છે. એટલા માટે એ રેગેાના ઉપાય કરનારા વૈદ્યોએ બુદ્ધિપૂર્વક ચિકિત્સા ગાઠવવી કે જેથી કેઇ પણ જાતને રેગ પાતે પ્રકટ થઈ બીજા રૂપમાં પલટાઇ જાય નહિ, પણ તે દરદને સારુ જ કરે. क्षुद्ररोगना केटलाक अनुभवसिद्ध उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત
દરાજના મલમ-મનસીલ, રસકપૂર, માવચી, બેદાર, કાથા, ગ ́ધક, કુંવાડિયાનાં બીજ, શેરી લાખાન, પલાશપાપડા, સિ’દૂર અને કપૂર એ સર્વેને વાટી વસ્ત્રગાળ કરી ધેાયેલા ઘીમાં મલમ કરવા. આ મલમ ચેાપડવાથી કાળી તથા લાલ દરાજ મટે
For Private and Personal Use Only