________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોગ
ગુલેઅરમાની, ફુલાવેલી ફટકડી, એલચી અને ચિનીકમાલા એનું ચૂર્ણ મનાવી મેઢાની ચાંદી ઉપર દાખવુ.
૨૫-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્રી-ભુવાલડી શ’ખજીરું', સિંદૂર, કપૂર, ચામડાની રાખાડી, માણુસનાં હાડકાંની રાખ એને ખૂબ ખારીક વાટી રાખી મૂકવુ'. પછી તલના તેલતું ટીપુ’ચાંદી પર મૂકી ઉપરની દવા દાખવી તેથી ચાંદી સુકાઈ જાય છે. ૨૬-વૈધ બાળાશ’કર પ્રભાશ’કર-નાંદાદ
મેરથુ વાટી એક વાલનું પડીકું ત્રણ શેર પાણીમાં નાખી ઝીણું કપડું પલાળી પેતું મૂકવું, જેથી દક્ષણી ચાંદાં (ઉપદ’શ) મટે છે, તેમજ બાળકાને આગરુ ઉપર ચાપડવાથી પશુ મટે છે. આ દવા અમારી ખાસ અજમાવેલી છે.
२४- क्षुद्ररोग
માણસની ઉપરની ચામડીને અંદરની ચામડીના વાયુ, પિત્ત અને કફના હીન, મિથ્યા અને અતિયેાગથી રસ, રક્ત, માંસ અને મેદને અગાડી, ગાંઠના રૂપમાં ફ્લ્લીના રૂપમાં અથવા નીચે ગાંઠ અને ઉપર ફાલ્લીના રૂપમાં જે દર્દી ઉત્પન્ન થાય છે, તેના જુદા જુદા ભાગ પાડી, ગલગંડથી માંડી ફિગરાગ સુધી વર્ણન કરવામાં આવ્યુ' છે; તથા આયુર્વેદાચાર્યાએ વિશેષ દર્દોનુ વિશેષ રૂપમાં વર્ણન કરવા છતાં જે ભાગ માકી રહ્યો તેને ક્ષુદ્રરાગમાં ગણી, તેનાં સામાન્ય નામેા આપેલાં છે. ગલગ’ડથી માંડીને ક્ષુદ્રરાગના અત સુધીમાં જે જે ફેાલ્લીએ આવેલી છે, તેના તરફ જો વૈદ્ય લાક। ધ્યાન આપીને ારાખર તેની ચિકિત્સા કરે, તા પછી
For Private and Personal Use Only