________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટર
શ્રી આયુર્વેદ નિબંધમાળો-ભાગ ૨ જે
-
-
-
-
- -
કોગળા કરાવવા. ગમે તેવી ચાંદી હશે તે સાત દિવસમાં મટી જશે.
૨૪-વૈદ્ય ધનેશ્વર નાગેશ્વર–ભચ પારો તેલ ૧, હિંગળક તેલ ૧, ગંધક તોલે ૧, ભિલામાં ટેચી કાઢેલાં તેલા ૪, રાસાની અજમે તેલા ૪, જૂને ગોળ તેલ-૧૨ લઈ પ્રથમ સર્વને વાટી તે ખંડની ખાંડણીમાં ભિલામાને એ ખાંડવાં કે પતરી બાકી રહે નહિ. જ્યારે એવાં ખડાઈ રહે ત્યારે પારાગંધકની કાજળી નાખી, બીજાં ઓસડ મેળવી, ગેળ મેળવી કાચના એક પ્યાલામાં ભરી લેવું. તેમાંથી રોગીને ચણલેર જેવડી ગોળી કરી સવારસાંજ એકેકી ગોળી ભેંસની છાશમાં ઘોળીને પાઈ દેવી; એટલે સાતઆઠ દિવસમાં મેટું આવવાની તૈયારી થશે ત્યારે ગોળી બંધ કરવી ને આઠનવ દિવસ સુધી કે હું ગાળવા દેવું. પણ ધ્યાન રાખીને જેવું કે મેઢે પડતી લાળમાં ચોખું લેહી પડતું હોય તે તે મોઢાને વાળી લેવું. ખોરાકમાં છાશ, ચેખા અને જુવારની સ આપવી, મીઠું આપવું નહિ; દેઢ માસ સુધી ચાલુ છાશ ભરપટ્ટે આપબ્રી. મેઢે ગળે ત્યાં સુધી છાશ પાયા કરવી. દરદી ગભરાય નહિ તેની તપાસ રાખવી. એ. સિવાય બીજો ખોરાક ખાનાર દરદી મરી જશે. જે મેં વાળવું હોય તે મીઠા વગરની આમલીનું પાણી, રેગી જેટલું પીએ એટલું પાવું. ત્યાર પછી અઢાર દિવસ વીત્યા પછી ઘેસમાં ઘી તથા સાકર નાખીને આપવું. દૂધ પણ આપવું. દૂધ આપ્યા પછી દરદીને બંધકેશ થાય છે. તેથી તેને હલકો જુલાબ આપો. વીસ દિવસ પછી સાકરનો શીરો ખવડાવ ને તે સાથે અનાજ જે ભાતે આપવું, પણ લૂણ (મીઠું) તે દેઢ માસ પછીજ આપવું. મેદું વાળતી વખતે રેગીને બાવળ,બેરડી અને જાંબુનું વગળ કરી દિવસમાં ચાર વખત કોગળા કરાવવા જેથી મોઢાના ચાંદીઓ મટી જાય છે. જે મેઢામાં ભારે ચાંદી પડી જાય તે સેનાગે,
For Private and Personal Use Only