________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદંશ-ફિરંગરેગ અને તેના ઉપદ્ર
૮૫
,
,
,
,
, ,
,
,
,
વખત બબ્બે ગોળી પાણી સાથે આપવાથી મેટું ગળીને તમામ બીમારી નીકળી જાય છે અને હું આવતું નથી કે મોઢામાં ગરમી પણ જણાતી નથી. રેગીને દૂધભાત ખવડાવે. - ૨. જે ઉપદેશ અથવા ફિરંગરોગ વિક્રિયા પામી વધી ગયે હોય, તે ચેપચીનીનું ચૂર્ણ તાલે ૧ લઈ તેમાં ઘી-સાકર મેળવી મોદક બનાવી ખાવે. બીજે દિવસે બે તેલ ચેપચીની લેવી. એ પ્રમાણે ૨૧ તોલા સુધી વધારવું એટલે ૨૧ દિવસમાં તમામ વિક્રિયાવાળે ફિરંગરોગ મટી જાય છે. ખોરાકમાં મીઠું કે સિંધવ, તેલ, મરચું કે મસાલે બંધ કરો.
૩. નીલકંઠ રસ – મોરથયુ તેલે ૧, લવિંગ તેલ ૧, સફેદ કાથો તેલ ૧ અને હમજી હરડે તોલા ૪ એ સર્વેને લેખંડના વાસણમાં નાખી લેખંડના બત્તાથી ૪૦ ખાટાં લીંબુને રસ શેષાય ત્યાં સુધી ઘૂંટી ૧ વાલની ગોળીઓ બનાવવી. સવારસાંજ એકેક ગોળ ઘી સાથે આપવી. આ ગોળી ઉપર તલનું તેલ અથવા તેલવાળા પદાર્થો વિશેષ ખાવા. ઘી અથવા ગળપણ ખાવું નહિ. ૧૪ દિવસમાં મટી જાય છે.
૪-વૈદ્ય નૂરમહમદ હમીર–રાજકોટ ૧. ઈન્દ્રિય પરની ચાંદી-કા, ચિડીની ભસ્મ, માણસનાં હાડકાંની ભસ્મ, શંખજીરુ, હરણનાં શિંગડાંના ગરભનું ચૂર્ણ અને માયફળ એ સર્વને બારીક વાટી ઇન્દ્રિયના જખમ પર જરા થુંક લગાડી તેની ઉપર આ ચૂર્ણ દાબવું. આમ ત્રણચાર વખત લગાડવથીજ ભિંગડું લઈ દવા નીકળી જઈ તે જગ્યા સાફ થઈ જશે. ત્યાર પછી રેચક અને શોધક દવાઓ ચાલુ રાખવી.
૨. ચાંદીને લીધે જ આવ્યું હોય તે કેસૂડાં (ખાખરાનાં ફૂલ)ને બાફી ઇન્દ્રિય ઉપર બાંધી તેજ બચેલું પાણું થડે છેડે
For Private and Personal Use Only