________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
તેલો લઈ, પારાગંધકની કાજળી કરી, તેમાં બીજી વસ્તુઓનું ચૂર્ણ મેળવી, તેમાં લીંબુનો રસ ૩૦ તલા પચાવી, વટાણા જેવડી ગોળી વાળવી. ગરમી, વિસ્ફોટક, ઉપદંશ તથા ફિરંગરેગ વગેરે ગરમીનાં દરમાં સવારસાંજ જમ્યા પછી થોડા ઘીમાં લપેટીને ૧ થી ૨ ગેળી ગળાવવી. પરેજીમાં તેલવાળા પદાર્થો વધારે ખવડાવવા. હિંગ અને ચણાની પરેજી કરાવવી. - ૨ ઈદ્રિયજુલાબ-સૂરોખાર, ચિનીકબાલા, એલચીના દાણા અને રેવંચીની ખટાઈ સમભાગે લઈ ખાંડી વસ્ત્રગાળ કરી
શેર દૂધ અને બે શેર પાણીમાં તેલ ચૂર્ણ નાખી પાવાથી ઘણો ફાયદો થાય છે.
૩. બુકનીક-પીળી કેડીની ભસ્મ તોલો ભા, જૂની સેપારીને કોલસે તેલે છે, સફેદ કા તેલ ૧, શંખજીરું તેલ ૦૧, કલરફતે તે , બેદાર તેલો છે અને કપૂર તેલો છેએ સઘળું વાટી વસ્ત્રગાળ કરી, ઝીણું ઘંટી ચાંદી, ટાંકી વગેરે ઉપર આ બુકની કોરી દાબવાથી અથવા હૈયેલા ઘીમાં મેળવી ચોપડવાથી ચાંદી મટી જાય છે.
રચતિશ્રી રવિહંસજી દીપહં સજી–સુરત
ગુલેઅરમાની તોલો ૧, સૂરોખાર બે આનીભાર અને કપૂર બે આનીભાર એને વાટી વસ્ત્રગાળ કરી, પછી ચાંદી, ટાંકી અને ગરમીની ફેલ્લીઓ કે જે સ્ત્રીઓના ગુપ્ત ભાગમાં થાય છે તે ઉપર, પાણી અગર ગુલાબજળમાં ચોપડવાથી ઘણે ફાયદો થાય છે.
૩–વૈદ્ય બાળકણ રત્નેશ્વર-સુરત ૧. દારૂડીનાં મૂળિયાંની છાલ તેલ ૧, એલચી તેલ ૧ તથા કાથે તેલ ૧, એ ત્રણે વસ્તુ વાટી વસ્ત્રગાળ કરી પાણી સાથે ખૂબ ઝીણી વાટી ચણા જેવડી ગોળી કરવી. દિવસમાં ત્રણ
For Private and Personal Use Only