________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उत्तम वैद्योनी अने स्वदेशनी
औषधिओनी महत्ता स्मृतिमान युक्तिहेतुज्ञो जितात्मा प्रतिपत्तिमान् । भिषगौषधसंयोगैश्चिकित्सां कर्तुमर्हति ॥
અર્થાત્ સ્મરણશક્તિવાળે, યુક્તિ તથા હેતુને જાણનારે, જિતાત્મા અને સારી પરીક્ષા કરી જાણનારે વૈદ્યજ ઔષધ વડે રોગીની ચિકિત્સા કરે.
– શ્રી. ચરકાચાર્ય वरमाशीविषविषं क्वथितं ताम्रमेव वा। पीतमत्यग्नि संतप्ता भक्षिता बाष्पयो गुडाः॥ न तु श्रुतवतां वेशं विभ्रता शरणागतात् ।
गृहीतमनपानं वा वित्तं वा रोगपीडितात् ॥ चरकः। ' અર્થાત્ સપનું ઝેર પીવું, ગરમ કરેલ તાંબાને રસ પીવે, અથવા અગ્નિમાં લાલ કરેલ લેઢાના ગોળાને ગળી જ, એ સારું પરંતુ વિદ્વાન વૈદ્યના વેષવાળા મનુષ્ય શરણે આવેલા રોગપીડિત મનુષ્યનું અન્નપાણી અથવા ધન લેવું એ અતિ ખરાબ છે.
–શ્રી. ચરકાચાર્ય ___ यस्य देशस्य यो जन्तुस्तजन्तस्यौषधं हितम् ।
देशादन्यत्र वसतस्तत्तुल्यं गुणमौषधम् ।।
અર્થાત્ જે દેશમાં જે મનુષ્યને જન્મ થયેલ છે, તેને માટે તેજ દેશની ઔષધિ હિતકારક છે. બહારથી આવેલી ઔષધિ પૂરો લાભ કરતી નથી. વળી દેશથી બહાર રહેલાને પણ તેની જન્મભૂમિની જ ઔષધિ વિશેષ લાભદાયક છે.
For Private and Personal Use Only