________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગ‘દર, શુકદેાષ, શીતપિત્ત, વિસ તથા વિસ્ફોટક ૮૪૯
રસ કરી શ્રી શેર ના ઉપર નાખી સર્વને ઠરવા દેવુ’. પછી તેમાંથી ૧૦ રૂપિયાભાર પ્રમાણે સવારમાં ખાવુ. એથી વધ્યા સ્ત્રીને ગર્ભ રહે છે, ધાતુ તથા શક્તિ વધે છે. આ દવા મારી અનુભવસિદ્ધ છે. જે વરકન્યામાં છેાકરા નીચા પડી ગયા હૈાય, તે છેકરાને આ દવા ખવડાવવાથી પુષ્ટ થઇ કજોડું મટી જાય છે. આ દવા શિયાળામાં ખાવાની છે.
૩૦-સાધુ ગ ગાદાસજી
સેવાદાસજી–સુરત
૧. સેાપારી નંગ ૮ અને ત’બાકુ ૨ પૈસાભાર એ બન્નેની ખાળીને રાખ કરી,તેમાં ફુલાવેલું મારથથુ રતી ૨ મેળવી લી’બુના રસમાં દોઢ દિવસ ખલ કરવા. તે ચાપડવા જેવુ થયા પછી જે પુરુષની ઇંદ્રિય સડી ગઇ હાય અને તેમાં કાણાં પડ્યાં હાય, તે ઉપર ચાપડવું અને ઉપર ચેવલીનાં પાન લપેટી પાટો બાંધવા એટલે ટાંકી મટી જશે.
૨. એખરા તાલા ૫, સફેદ મૂસળી તાલા ૫ અને ઇસબગુળ (એથમીજીરુ) તેાલા ૫, એને ઝીણાં ખાંડી ચાળણીથી ચાળી લેવાં. પછી તેમાંથી એક તાલા ભૂકે લઇ દાઢ શેર દૂધમાં ઉકાળી તેમાં સાકર તેાલા ૨ નાખી ઝીણા કપડાથી ગાળી લઈ તે દૂધ સવારમાં પી જવું. આ ઉપાય સાત દિવસ કરવાથી ધાતુપુષ્ટિ થાય છે, રક્તપ્રદર અને શ્વેતપ્રદર પણ મટી જાય છે, ૩. પીપર તાલા પ, આસન તાલા ૫, સૂઢ તાલા ૫ અને પીપરીમૂળના ગઢડા તાલા ૫, આ ચાર ચીજના ઝીણા ઝીણા કટકા કરી તેના પંદર ભાગ કરવા. તેમાંથી એક ભાગ લઇ ઝીણા કપડામાં પેાટલી બાંધી ખશેર દૂધમાં ઉકાળી, તે દૂધ શેર ના રહે ત્યારે પેટલી કાઢી લઇ, તે દૂધમાં રૂપાના એ વરખ નાખી પીવાથી શક્તિ વધે છે. આ પ્રમાણે પંદર દિવસ કરવું.
For Private and Personal Use Only