________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪ર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૧૩–ડૉકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. અંબર કસ્તુરીની ગેળી -અંબર વાલપ, કસ્તૂરી વાલ પ, કેસર તોલો મા, સેનાના વરખ તેલે ના, હિંગળક તેલ લા, સૂઠ લે છે, પીપર તાલે બા, મરી તેલ મા, અકલગરે તેલે ૧, તજ લે છે, જાવંત્રી તોલો ને, લવિંગ તોલે ના, ખુરાસાની અજમે તે ઉમરેઠીનાં ફૂલ તેલ ૧,પીપરીમૂળ તેલ વા, બ્રાહ્મી તેલ ,પાનની જડ તેલે ના, કાળી તુલસીનાં બીજ તેલ ના, એલચીનાં બીજ તેલ ૧, ખુરાસાની વજ તેલે મા, નાગકેસર તેલ ૧, કમળકાકડીનાં બી તેલ વા, ચિનીકબાલા તેલ , ધંતૂરાનાં બી તોલે ના, ગજપીપર તોલે ના, ખસખસ તેલ ૧, અફીણ તોલે ૧ અને ભાંગ તેલ ૧ લઈ, એ સર્વેને ખાંડી કૂટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, પાનને રસ તથા તુલસીના રસમાં ત્રણ ત્રણ દિવસ ખલ કરી, ચણોઠીભાર ગળી વાળી સવારસાંજ એકેક ગળી ખાઈ, ઉપરથી સાકરવાળું ગરમ કરેલું દૂધ પીવું. આથી સર્વ પ્રકારના વાયુ, બંધકેશ, શળ, અગ્નિમંદતા, સંગ્રહણી, ઊલટી તથા પ્રમેહને મટાડે છે, વીયને ઘટ્ટ કરે છે, વધારે છે અને મરદાઈ લાવે છે. બળવર્ધક છે. પરેજીમાં ખાંડ, ખટાશ, મરચાં વગેરે બંધ કરવાં.
૨. વછનાગની ગેળી-વછનાગ લે ૧, જાયફળ તેલે ગા, જાવંત્રી લે , કેસર તોલે છે, ધળી મૂસળી તેલ વ, લવિંગ તોલે છે, એલચી તોલે છે, અકલગરે તેલે છે, તજ તેલે , હિંગળક તોલે ને, અફીણ તેલો ૧ અને સાકર શેર માં લઈ, પ્રથમ હિંગળાક વાટી, કેસર અને જાવંત્રી મેળવી, વછનાગ તથા અફીણ મેળવી વાટવું. પછી સર્વે ઔષધ મેળવી, બે દિવસ સુધી ખરલ કરી મધમાં ચણીબોર જેવડી ગોળી વાળી,
38,
For Private and Personal Use Only