________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુદોષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ૮૪૧
૧૧-વૈદ્ય સંઘનાથસિંગ ગયાદીન-સુરત ૧. ધાતુપુષ્ટિનું ચૂર્ણ-સાકર તેલા ૧૨, સાલમ તેલ ૧, એલચીદાણા તેલે ૧, બંનસુરખ તેલ ૧, બંમન સફેદ તેલ ૧, કાળી મૂસળી તેલા ૨, ધોળી મૂસળી તેલા ૨, ખારેક તેલા ૨, ગોખરુ તેલા ૨, કાચાં તેલા ૨, રુમીમસ્તકી તેલા ૨, ગાવજબાન તેલા ૨, શતાવરી તોલે ૧, અકલગરે તેલ ૧, જાવંત્રી તોલો ૧ અને સકાકુલ મિસરી તેલા ૪, વાટી વસ્ત્રગાળ કરી, દરરોજ સવારસાંજ તેલ કા દૂધ શેર માં થી ૧ સાથે પીવાથી વીર્યદેષ મટી ધાતુ પુષ્ટ થાય છે.
૨. મસલ્યાદિ ચૂર્ણ -ળી મૂસળી તેલ ૩, ઉગણનાં બીજ તેલા ૩, ગોખરુ તલા ૨, કવચ તોલા ૨, શતાવરી તેલા ૨, રુમીમસ્તકી તેલા ૨, સાલમ તેલ ૨, ચિનીકબાલ તલા ૨, એલચીદાણા તેલા ૨, અકલગર તેલા ૨, જાયફળતેલા ૨, જાવંત્રી તોલે ૧, પીપર તોલે ૧, કાળી મૂસળી તેલ ૧, દરી સફેદ તોલા ૨, તેદરી સુખ તલા ૨, ભાંગ શેકેલી તોલા ૨ અને હિંગળક તોલે ના લઈ, એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, દરરોજ સવારમાં ૦૧ તેલ ચૂર્ણ મધ સાથે ચાટી, ઉપરથી સાકર તથા એલચી નાખી ગરમ કરેલું દૂધ શેર એક પીવું. આથી વીર્યના તમામ વિકાર દૂર થાય છે તથા વીર્યને વધારે છે.
૧૨-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ- સુરત ગેસુરાદિ ચૂર્ણ –ગોખરુ, એખરે, નિર્ગુડી, સૂંઠ, શતાવરી અને ધોળી મૂસળી એ સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ કરી અડધા પૈસાભાર ચૂર્ણ ગોળ તથા ઘી સાથે સવારસાંજ ખાવાથી શુક્રદોષને મટાડે છે.
For Private and Personal Use Only