________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એ પ૪૯નાં પૃષ્ઠ ૪૭૨, મૂલ્ય રૂપિયા ના
ઈ આ પુસ્તક આર્યભિષકના ઉમેરાના બીજા ભાગરૂપ હોઈ તેમાં આરોગ્ય, વૈદ્યક અને આહારવિહાર તથા કુદરતી અને બીજા ઉપચાર સંબંધી લેખેને સંગ્રહ છે. - આર્યભિષક તથા આ બંને ઉમેરો એક સાથે ખરીદનારને કુલ થતા રૂપિયા પાક ને બદલે માત્ર કામાં મળશે,
आरोग्य विषे सामान्य ज्ञान લેખક-મહાત્મા ગાંધીજી, આવૃત્તિ ૫ મી, પૃષ્ઠ ૧૪૮, મૂલ્ય ચાર આના
રોગોથી દૂર રહી શકાય તથા થયેલા રોગને સાદા, વગર ખર્ચ ના અને કુદરતી ઉપાયોથી ટાળી શકાય એવી અનેક રીતે આવ્યાં છે.
आयुर्वेद निबंधमाळा
આવૃત્તિ ૪થી, પૃષ્ઠ ૭૩૬, મમ? ત્યાં તથા ૧ગ} કદ પછા, મૂલ્ય .રા
આ ગ્રંથમાં દસ નિબંધે આપવામાં આવ્યા છે. શરૂમાં આયુર્વેદ અને તેની અગત્ય, આયુર્વેદ અને વર્તમાનપથી'એ તથા આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર આ ત્રણ નિબંધો આપેલા છે. ત્યારપછી પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના, ગર્ભોત્પત્તિ ને શરીરરચનાને કમ, માતાની કુચેષ્ટાથી ગર્ભમાં થતી વિક્રિયા, ઉત્તમ ગુણકર્મવાળી સંતતિના ઉપાયો, ગર્ભિણીને રોગની ચિકિત્સા, પ્રસવ અને પ્રસૂતાની સારવાર, બાળક અને તેના રોગોની ચિકિત્સા તથા સારવાર ઇત્યાદિ ઘણા ઉપયોગી વિષયોની તલસ્પર્શી હાણાવટ કરવામાં આવી છે.
For Private and Personal Use Only