________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वैदक संबंधी अन्य ग्रंथो आर्यभिषक् अथवा हिंदुस्थाननो वैदराज
આવૃત્તિ ૯ મી, કદ ૬૪૧૦, પૃષ્ઠ 2૨૪, મૂલ્ય રૂપિયા ૩)
આ ગ્રંથમાં નાનાં ગામડાઓમાં પણ પિતાની મેળે બની શકે એવા સેંકડે સામાન્ય ઘરગથ્થુ ઉપાયો આપેલા છે. નિત્યના ઉપયોગની તથા બીજી ભળી શુમારે ૬૦૦ વસ્તુઓના ગુણદોષ તથા જુદા જુદા વ્યાધિઓ પર તેને વાપરવાની વિધિઓ આપેલી છે. શુમારે સે ધાતુ–ઉપધાતુઓનું ધન, મારણ, ગુણદોષ તથા તેને જુદાં જુદાં દર્દી પર વાપરવાનાં અનુપાને આપેલાં છે. જુદા જુદા શુમારે ૧૨૫ વ્યાધિઓના પ્રકાર, નિદાન, લક્ષણ, તથા ઉપાયો આપેલા છે. જુદી જુદી જાતને પાક, ચૂર્ણ, ગુટિકા, અવલેહ ઇત્યાદિની સેંકડે બનાવટો ઉપરાંત ગ્રંથકર્તા સ્વર્ગસ્થ શંકર દાજી પદનું ચિત્ર, ટૂંક જીવનચરિત્ર તથા બીજી ઉપયોગી બાબતેનાં નવીન ચાલીસ પૃ8 આમાં વધેલાં છે.
वैदकसंबंधी विचारो अथवा
आर्यभिषक्ना उमेरा
) આવૃત્તિ ૨ જ કદ ૫૪૯નાં પૃષ્ઠ ૬ ૭૨, પાકાં અર્થ ? જા કે પૂઠાં સાથે ૧ રૂપિય. આ પુસ્તક આર્ય ભિષકના ઉમેરારૂપ હોઈ એમાં આરોગ્ય, વૈદક અને આહારવિહાર તથા કુદરતી અને બીજા ઉપચાર સંબંધી ઉત્તમ ૧૬૫ લેખોને સંગ્રહ છે. રોગજ થાય નહિ અને થાય તે તે સહેલાઈથી ટાળી શકાય એવી પુષ્કળ હકીકત છે.
For Private and Personal Use Only