________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
શ્રીઆયુર્વેદ નિધમાળા-ભાગ ૨ જો
છિદ્રમાંથી મૂત્ર, મળ અને વીય પણ વહે છે. આ ભગંદરમાં ઘણાં છિદ્ર પડે છે તેથી એનુ નામ શતપાનક ભગદર કહે છે. પ્રમેહ થયા પછી વિરુદ્ધ ખારાકમાં પિત્તકારક પદાર્થોં ભક્ષણ કરે છે અને થયેલા પ્રમેહ પણ પિત્તપ્રધાન હૈાય છે. તે પિત્તવાળુ પરુ ઊલટે માગે જઈ જે ભગંદર ઉત્પન્ન કરે છે, તેમાંથી અત્યત ઊનું પરુ વહે છે અને તે ભગંદરના આકાર ઊ'ટની ડાકના જેવા ઊ’ચા હોય છે તેથી તેને ઊશિરાધર કહે છે. જે ભગ’દરમાં ચળ ઘણી આવે છે અને તેમાંથી જાડુ' પરુ આવે છે તથા ભગંદ રની ગાંઠ કઠણ હાય છે અને તનખા મારે છે, તેને પરિસાવી ભગદર કહે છે. જે ભગંદરની ગાંઠ ગાયના સ્તન જેવી તથા ઘણી હાય છે અને આ ફાલ્લીના રંગ, તેમાંથી ઝરતું પરુ અને તેમાં થતી વેદના વિવિધ પ્રકારનાં હોય છે તથા તેના ઝખમ શ’ખની આકૃતિ પ્રમાણે અંદરથી ભમરીની પેઠે ગાળ ફરતા અને ઊંડા હાય છે, તેવા ભગ’દરને સંમુકાવત' કહે છે. જે રત્રીને પ્રમેહના યાગથી અડકોષની નીચેની નસામાં વિકાર ઉત્પન્ન થયેલા હાય અને તેવી અવસ્થામાં તે નસમાં કાંટા અથવા ફ્રાંસ વાગવાથી તે પાક ઉપર ચડે અને તે ફોલ્લા ફેલાતા ફેલાતા મળદ્વારપયત પહેાંચી તેમાં કીડા પડીને તે જખમ ગદગદી ફાટી જાય અને તે કીડાએ તે જગ્યાને કોતરીને ઘણાં છિદ્રો પાડે છે, તેથી તેને ઉન્માગી ભગ‘દર કહે છે. બધી જાતના ભગંદરા કસાધ્ય તે છેજ, પણ તેમાં જે ભગંદરમાંથી મૂત્ર, મળ, વીય, જીવડા અને વાયુ વહે છે, તે રાગી જીવી શકતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદરના રાગમાં જો શરૂઆતમાં કોઇ સારે। ચિકિત્સક તેને ચીરીને રુઝવવાની હિ'મત કરે અને રાગી બ્રહ્મચય ખરાખર પાળે તા ભગંદર મટી જાય છે. ભગ`દરના રોગીને ચંદ્રપ્રભા ગુટિકા દિવસમાં ત્રણ વાર આમ્બે ગેાળી પાણી સાથે છ થી ખાર માસ સુધી
For Private and Personal Use Only