________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ તથા નાડીત્રણ
',
૯-વૈધ પુરુષાત્તમદાસ બહેચરદાસ યાજ્ઞિક-કાલાલ અનુભવી મલમઃ-પારા, ગ ́ધક, એાદાર શિ'ગ, સિદૂર ક’પીલેા, ફુલાવેલું મેરથથુ, સફેદ કાથા, પાષાણભેદ, હિં’ગળેાક ને રસકપૂર એ સર્વ સમભાગે લઇ પ્રથમ પારાગ ધકની કાજળી કરી, તેમાં એક પછી એક ચીજ નાખતાં જવું અને છૂટતા જવું, ખરાઅર વટાઈ રહે ત્યારે તે સને વજનથી ચારગણું જૂનું ઘી અને અધે ભાગે મીણ લઈ, એક લેાઢાની કડાઈ અંગારા પર મૂકી, તેમાં ઘી તથા મીણુ નાખી પીગળાવી એકત્ર કરી, તૈયાર કરેલા ભૂકા થોડા થોડા નાખતા જવુ' અને હલાવતા જવુ'. બધા ભૂકા મેળ વાઇ રહે ત્યારે નીચે ઉતારી ઠંડા પડવા દઈ પટી મનાવી મારવાથી નાસૂર, સર્વ પ્રકારના ત્રણ, નાડીત્રણ, ભરની ગળ, ગૂમડાં, ચાંદી, ખીલ વગેરેને તુરતજ રૂઝવે છે. અનુભવસિદ્ધ છે. ૧૦-વૈદ્ય મણિશ’કર નરભેરામ–ઘળાં
For Private and Personal Use Only
૮૧૭
પેઢાંપાડાંના ઉપાયઃ-નાઇકદ (જેને મરચી વેલે પણ કહે છે) જ’ગલમાં થાય છે. તેના વેલા ઘિલેાડીના જેવડા તથા પાતરાં પણ તેના જેવાંજ થાય છે. પરંતુ ઘિલેાડીનાં પાતરાં કરતાં સહેજ કરકરાં અને ફૂલ ઘિલેાડીનાં જેવાં તથા ફળ મરચાં જેવાં થાય છે. એનાં પાન ચેાળી શરીરના કોઇ પણ ભાગ પર લગાડવામાં આવે તા ફાલ્લા થાય છે. એના કદને પાણીમાં ઘસી ત્રણ પૈસાભાર પાણી કરી તેમાં જરા ગોળ નાખી પીવાથી સખ્તમાં સખ્ત પાડું' મટી જાય છે. એક દિવસમાં ત્રણ વખત પાવું. ગુણ:-ઉષ્ણુ, વાતહેર, વમન કરાવનાર, દરત સાફ લાવનાર અને શેાષા છે. એ ક’દના ઘસારા કરી મીઠું' નાખી ગરમ કરી પાઠા ઉપર ચાપડવું, પરેજી:-તેલ, દૂધ તથા ઘી ત્રણ દિવસ સુધી આપવાં નહિ. ખારાકમાં ઘઉંની થલી ગોળ નાખી બાફી ઢાળના ઓસામણ સાથે કદી એ