________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબુંદ અને વિકધિરગ ૮૦૧
-
ક
.
છે; પણ આવી વિદ્રધિ ઉપર મલમની પટી તો મારવી જ નહિ. જે આંતરવિધિ હોય તો તેના ઉપર કાળિયા સરસનાં પાતરાં, વિલાયતી આમલીનાં પાતરાં, કંબઈનાં પાતર અથવા ગુલરનાં પાતરાં લાવીને તેમાં જરા મીઠું નાખી ખાંડીને, થોડુંક પાણી છાંટી તે પાતરાં ગરમ કરી તેની પોટલી બાંધી એક કલાક શેક કરી, પછી તેજ પાતરાંને પાટો વિદ્રધિ પર બાંધી દે. દિવસને બાંધે પાટે રાતના છેડી નાખી, તાજે પાલ લઈ, ખાંડી ઉપર પ્રમાણે એક કલાક શેક કરી પાછા પાટા બાંધી દે ને સવારે છેડી પાછો શેક શરૂ કરે. આવી રીતે આ શેક કરવાથી અને પાટા બાંધવાથી ગમે તેવા મર્મસ્થાન ઉપર વિદ્રધિ થઈ હશે, તે પણ તે નીચે નહિ ઊતરતાં બેત્રણ દિવસમાં ઉપર તરી આવશે અને તેની વેદના નરમ પડી જશે. જ્યારે વિદ્રધિ ઉપર તરી આવે અને રોગીથી શેક ખમાય નહિ, ત્યારે કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી દ્રાક્ષને ખૂબ ઝીણ વાટી તેની પટ્ટી બનાવી, તે પટ્ટી ઉપર કંકુ ભભરાવી પટ્ટી મારવી. એટલે બાકીની વિદ્રબિહારતરી આવશે અને એની મેળે ફૂટી જશે. ફૂટી ગયા પછી પણ દ્રાક્ષની પટ્ટી ચાલુ રાખવાથી તમામ જખમ, પુરાઈ જશે અને દરદ જરા પણ દેખાશે નહિ. તેવી અવસ્થામાં જે જખમ બાકી રહે તે સાદા મલમની પટ્ટી મારવાથી રુઝાઈ જશે. આંતરવિદ્રધિના રોગીને દિવેલાનાં મૂળ તેલા બે લઈ અર્ધા શેર પાણીમાં ઉકાળી, ચાર તેલા પાણી બાકી રહે ત્યારે દિવસમાં ત્રણ વખત, દરેક વખતે ઉકાળી, ચાર તોલા પાણી સાથે બબ્બે ગોળી પધ્યાગૂગળની આપવાથી વિધિ ઘણી ઝડપથી ઉપર તરી આવે છે. એ પ્રમાણે જુદાં જુદાં નામથી ઓળખાતી ગાંઠે, પછી તે પાકે તેવી હેય અથવા નહિ પાકે તેવી હોય, તે પણ તેના ઈલાજ કરવાની જે વૈદ્યને ઈચ્છા હોય અને જેને મલમપટ્ટા, લેપ, બફારાને ધધ કરી રોગીને સારા કરવાની ઈચ્છા હેય, તેણે અમારું બના આ. ૨૬
For Private and Personal Use Only