________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
બાળી રાખ કરી, તેમાંથી ૧ વાલ માત્રા મધ સાથે આપવાથી ઉધરસ મટે છે.
૧૦. ધંતૂરાનાં કાચાં ડીંડવામાં માય તેટલાં લવિંગ ભરી તેના ઉપર ઘઉને લોટ લપેટી બાફી કાઢીને સૂકવી, તેમાં અજમો તેલા ૨, લીડીપીપર તેલ ૧ અને અફીણ બે આનીભાર મેળવી ઝીણું વાટી, જૂના ગેળમાં ચણાપૂરની ગળી વાળી સવારસાંજ એકેક આપવાથી ઉધરસ મટે છે.
૯-વૈદ્ય વલ્લભદાસ નરોત્તમદાસ–ભચ હિંગ ટાંક ૧, વજ રાસાની ટાંક ૨, સિંધાલૂણ ટાંક ૪, વાવડિંગ ટાંક ૩, જીરું ટાંક ૫, સૂંઠ ટાંક ૬, મરી ટાંક ૭, પીપર ટાંક ૮, ઉપલેટ ટાંક ૯, હરડેદળ ટાંક ૧૦, ચિત્રો ટાંક ૧૧ અને અજમેદ ટાંક ૧૨ એ સર્વ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, દેઢ શેર ગળમાં મેળવી, રા ટાંકની ગેળી બનાવી સવારસાંજ એ કેકીગોળી આપવાથી ૮૪ જાતના વાયુને, ૬ પ્રકારના હરસને, ૫ પ્રકારના ગુલમને, ૨૦ પ્રકારના પ્રમેહને, વાળાને, છાતીની અમૂંઝણને પાંરેગ તથા મંદાગ્નિને મટાડે છે. તેલ ખટાશને મરચું ખાવું નહિ.
૧૦–વૈદ્ય પ્રાણલાલ દેલતરામ–કપડવણજ
લવિંગાદિ વટીઃ-(ભેષજ રત્નાકરની) ખદિરાદિ વટી અથવા યવક્ષાર ચૂર્ણ, શીતે પલાદિ ચૂર્ણ શૃંગભસ્મ એ આપવું. અથવા લવિંગ, આકડાનાં ફૂલનાં રડાં, મરી, સિંધવ એ સર્વ સરખે વજને લઈ મધમાં ગોળી બનાવી આપવાથી ખાંસી મટે છે. કેટફલાદિ ચૂર્ણ અથવા રસરત્ન સમુચ્ચયને અરિસ આપવાથી પણ ખાંસી મટે છે.
૧૧-વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડોદરા ૧. કાસાન્તક રસ-મરી, ત્રિકટુ, ટંકણ ફુલાવેલે ગધક
For Private and Personal Use Only