________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
મૂળીના ઉકાળામાં ખરલ કરી,નલિકા-ડમય'ત્રમાં મૂકી,બાર કલાક અગ્નિ આપ્યું; એટલે પારા અને ગંધક મળીને પચાશ તે લા વજન ખાકી રહ્યું, પછી દર વખતે ગધક એકસેા વીશ તેલા મેળવતા ગયા અને નલિકા-ડમરુતંત્રમાં પચાશથી સાડ તેલા ખાકી રહે એટલી આંત્ર આપતા ગયા અને દર વખતે ડમરુયંત્રનુ” નીચલું વાસણ બદલતા ગયા. એવી રીતે ચાર પટ વડની મૂળીના ચાર પટ શતાવરીના ઉકાળાના, ચાર પટ ધેાળી મૂસળીના કાળાના, અને પાંચ પટ જાયફળના ઉકાળાના આપી, સત્તર વખત ડમરુય`ત્ર ચઢાવી, એકાવન રતલ ગંધકનું જારણ કર્યું. છેલ્લી વખતે પારા અને ગંધક મળીને સાઢ તાલા વજન બાકી રહ્યું. તેને પાંચ રતલી વિલાયતી કાચની અગનશીશીને સાત કડમટ્ટી મુલતાની માટીની કરી, ખરાખર સૂકવી, વાયુકાય ત્રમાં ગેટની શીશીના ગળા સુધી રેતી ભરી, માર પ્રહર મધ્યમ અગ્નિ આપ્યા. સ્ત્રોંગ શીતળ થયા પછી કાઢી જોતાં પારા અને ગંધક ખરાખર પાકી શકયાં નહિ એટલે તેને કાઢી લઈ ફરીથી કાજળી અનાવી બીજી અગનશીશીમાં ભરી ખાર પ્રહર અગ્નિ આપ્યું, તે પણ બરાબર પાકયો નહિ. આ પરિણામ માત્ર અમારી આળસ અને બેદરકારીનુ' હતું. તે પછી ત્રીજી અગનશીશી ચઢાવી કાળજીપૂક ખત્રીશ પહેારની આંચ આપી. તે એવી રીતે કે, ગધકને ધુમાડા નીકળતા બંધ થયા કે શીશીના માં ઉપર ઇંટના ખૂચ બનાવી તેની આસપાસ ચૂના અને ગોળ ચેાપડી, શીશીનુ માં અધ કર્યું" અને આંચ ચાલુરાખી. મત્રીશ પહેાર પછી ખરાબર પાકેલા ચંદ્રોદયને શીશીમાંથી કાઢી તાલ કરી જોતાં વજનમાં વીશ તાલા ઊતર્યો અને નીચે આઠ તાલા રાખેાડી રહી. પરંતુ તે રાખાડીમાં સેાનું રહી ગયુ છે એવા વહેમ રહેવાથી એક તાલે રાખેાડી, એક તાલા મધ, એક તાલે ધી અને એક તાલા રાતી ઘેાડીનું ચણુ મે
For Private and Personal Use Only