________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરાગ
૫૫
૮.
પારાને વજને લઇ, તેનેા કલ્ક કરી વચમાં પારદને મૂકી ગાળા વાળી તેની પાટલી બનાવી, અધ્ધર લટકાવી, ત્રણ દિવસ માફ આપ્યા; એટલે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પારદ બુભુક્ષિત થયેા. દીપનસંસ્કારઃ-જવખાર,સાજીખાર,ટકણખાર,સિ’ધવ, ચિત્રો, સરગવા, રાઇ, પીપર, બિજોરુ', મીઠુ અને મરી એ સઘળાંને પારદ જેટલા વજનમાં લઇ, બધાંને પારદ સાથે મેળવી, લી'બુના રસમાં તથા કાંજીમાં સાત સાત દિવસ ઘૂંટી, તેને ફરી ગાળા વાળી, કાંજીથી અર્ધા ભરેલા માટલામાં અઘ્ધર લટકાવી, ત્રણ દિવસ સુધી ખાફ આપ્યા, એટલે દીપનસંસ્કાર પૂરા થયા. એ પ્રમાણે આડ સંસ્કાર કરતાં પારદ ઊડી જતાં, ધાતાં તથા ખાવાઇ જતાં અમારા હાથમાં તેત્રીશ તાલા પારઢ રહ્યો. એ પારદમાંથી વીશ તાલા લઇ તેમાં પાંચ તાલા કુંદન એટલે ચાખ્યું સેાનું-જડિયાએ જે કુંદન વાપરે છે તે લઈ, પારા સાથે છૂટી, સુવણ ના ગ્રાસ આપ્યા. પછી તેને શતગુણુ ગંધકનુ જાણ્યુ કર્યુ.. તે એવી રીતે કે, ખનારનિવાસી લાલા શ્યામસુંદરાચાર્યે રચેલા ‘ રસાયનસાર’ નામના પુસ્તકમાં, નલિકા-ડમરુચત્ર અનાવવાની જે રીત બતાવી છે, તે રીત પ્રમાણે નલિકા-ડમયંત્ર બનાવી, સુવર્ણ ગ્રાસ કરેલા પારદ સાથે દૂધમાં શેાધેલા ગધક તાલા એકસાવી શ મેળવી, તેને વડની મૂળીના ઉકાળામાં ખરલ કરી, નલિકા-ડમરુંયંત્રમાં ભરી, ચાવીશ કલાકની મધ્યમાં આંચ આપી, એટલે ગંધક ખળી ગયે અને હિંગળે!કના જેવા પણ થાડા કાળા રંગવાળા પદાર્થ રહ્યો. પણ વાંધા એ આવ્યા કે, ડમરુચંત્રની નીચેના વાસ ગુમાં તડ પડી, જો જરા ભૂલ થઈ હાત તે તમામ પારે। અને સેાનું અગ્નિમાં પડી જાત, પરંતુ ખબર પડવાથી ડમરુય’ત્રને અગ્નિ પર્થી ઝટ નીચે ઉતારી લીધું. તે પછી અદરના હિ’ગળેાક જેવા પારદ કાઢી લઈ, ફરી એકસાવીશ તાલા ગંધક ઉમેરી, વડની
For Private and Personal Use Only