________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૪
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
મટી પેશાબ તુરત લાવે છે, એટલે કોલેરાનું જોર નરમ પડે છે. નાડી ન માલૂમ પડતી હોય તે ઠેકાણે આવે છે, અનુભવસિદ્ધ છે. ૧૩-વૈદ્ય ગિરિજાશંકર આશારામ ત્રિવેદી-ઝરિયા
અજમાનાં ફલ તથા કપૂર એકત્ર કરી શીશીમાં ભરવાથી પ્રવાહી થાય છે. આ પ્રવાહીનાં પાંચ ટીપાં તથા કૃમિકુઠાર રસ વાલ ૧, પાણી તે લા એકમાં દર અર્ધા કલાકે આપવાથી ઝાડે તથા ઊલટી તુરત જ બંધ થાય છે. બેથી ત્રણ વખતમાંજ ચમત્કારિક ફાયદો થાય છે.
૧૮-વૈદ્ય ઉમિયાશંકર મહાસુખરામ--ઉમરેઠ
શુદ્ધ ઝેર કોચલાને ઘીમાં શેકી વસ્ત્રગાળ કરી, પાનના રસમાં મગ જેવડી ગળી વાળી, એક એક ગોળી આપવાથી કોલેરા તથા અજીર્ણના ઝાડા મટે છે,
૧૯-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત
૧. પારે તેલ ૧, ગંધક તેલા ૨, લેહભસ્મ લે છે, સંચળ તેલે ૧, પીપર તેલ ૧, પીપરીમૂળ તેલ ના, ચિત્રકમૂળ , સૂંઠ તાલે ૧, મરી તોલે ૧, ટંકણખાર તેલા ૨, અને લવિંગતોલે લઈ પ્રથમ પારાગંધકની કાજળ કરી બાકીનાં વસાણાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી લીંબુના રસની સાત ભાવના આપી વાલ પ્રમાણેની ગોળીઓ વાળી એક અથવા બે ગોળી મળી છાશ સાથે આપવાથી કેલેરા, અજીર્ણ, મંદાગ્નિ અને અરુચિ મટે છે. એ ગેળીઓ ૧ થી ૪ સુધી આપવાથી ઊલટી બંધ થાય છે.
૨. લાલ મરચાં બે આનીભાર, સફેદ મરી એક આનીભાર, અફીણ ૦ તેલ ને કપૂર એક ઘઉંભાર બારીક વાટી તેમાં બે ચમચા બ્રાન્ડી તથા પાણી તેલા રા ભાર નાખી, તેને બે ભાગ
ભાવના
અજીક અથવા બે
For Private and Personal Use Only