________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપૂચિકા (કાલેરા )
૧૨-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી–ભુલાવાડી
સૂંઠ, મરી, પીપર, રાળ, ઇંદ્રજવ, એ સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૨ થી ના તેાલાભાર ડુંગળીના રસ સાથે આપવાથી વિશ્વચિકા મટે છે. ગાળી અમ્બે કલાકને અંતરે આપવી. અમેએ ખાસ અજમાવેલી છે.
૫૪૩
૧૩-બ્રહ્મચારી આત્મારામજી ત્રિવેદી
કબૂતરી અઘાર લે! ૧ અને મરઘીની અઘાર તાલે ૧, એ અન્ને પાણીમાં વાટી પીવાથી કેલેરા તુરત મટી જાય છે, ૧૪-વૈદ્ય ભવાનીશ’કર ગેવિદજી-સુરત
પીળી કેાડીની ભસ્મ, કપીલા, કપૂર, અકલગરા, જાયફળ, જાવંત્રી, તજ, મયૂરપિચ્છભસ્મ, વાવડિંગ અને કેસર એ દરેક તાલેા ન તથા મરી, હિં...ગળાક, વછનાગ દરેક અર્ધા તાલા લઈ સવને બારીક વાટી, આદુના રસમાં ચણા પ્રમાણેની ગાળીએ વાળી આપવાથી કેલેરા મટે છે.
દરદીને વ's (વાયુના ગાળા) આવતા હોય તે કાંદાના રસમાં કપૂર મેળવી શરીરે મદન કરાવવું જેથી બધું મટી જાય છે. ૧૫-વૈદ્ય વાસુદેવ નાગરદાસ–જસકા
આકડાના મૂળની છાલ તાલા ૧ હિંગ તેલા ૧, મરી તે લા ૧ અને અફીણ તાલા ૧ વાટી, આદુના રસમાં મગ જેવડી ગેાળીઆ વાળી ડુંગળીના રસમાં આપવાથી કેલેરા મટે છે.
For Private and Personal Use Only
૧૬.--ડૉકટર મગનલાલ વ્રજભૂખણદાસ-સુરત લસણુ, હિં‘ગ અને કપૂર, સમભાગે લઇ વાટી ગેાળમાં ચણા જેવડી ગાળીએ વાળી આપવાથી કેલેરા, તાણુ, તેાડ, વંઠ ને શરદી