________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
-
-
-----
....
-
-
-
-...
- - - -
-
...
........
સ્તન્યને શેધન તથા લેખન કરનારે છે અને કલેર, મેંદા, વસા, મજજા, લસિકા, પૂય યાને પરુ, સ્વેદ, મૂર, ઝાડેપિત્ત કફ એને સૂકવે છે અને તે સ્વભાવથી રુક્ષ, શીત ને લઘુ છે. એવા પ્રકારને રસ જે દ્રવ્યમાં વધારે વર્તતે હેય તે દ્રવ્ય, વિપાકના પ્રભાવથી રુક્ષ, ખર, વિષદ સ્વભાવને થઈને રસ, રુધિર, માંસ મેદ, અસ્થિ, મજજા, શુક એઓને અત્યંત સૂકવે છે. તેને ખર બનાવે છે, બળનું આકર્ષણ કરે છે, મેહને ઉત્પન્ન કરે છે, શરીરનું શેપણ કરે છે અને બીજા પણ વાતવિકારોને ઉત્પન્ન કરે છે.
કપાય(તૂરો) રસ સંશમન કરનારો, સંશડી, સંધારણ, પીડણ, રેષણ, શેષણ અને થંભન કરવાવાળે છે. કફ તથા રક્તપિત્તનું શમન કરનારી છે અને સ્વભાવથી રુક્ષ, શીતળ ને ભારે છે. એવા ગુણવાળા દ્રવ્યમાં એ રસ અત્યંતપણે વતતે હોય તે મુખનું શેષન, હૃદયનું પીડન, પેટમાં આધુમાન, વાણીનું ગ્રહણ ને તેનું બંધન કરનાર થાય છે. ત્વચામાં કાળાશ લાવે છે, પુરુષત્વને નાશ કરે છે અને બળાત્કારથી વૃદ્ધાવસ્થા લાવે છે. એ રસ વાત, મૂત્ર, મળ એને બાંધે છે અને કૃશતા, ગ્લાનિ, તૃષા, અને સ્થંભનને ઉત્પન્ન કરે છે. એ રસ સ્વભાવથી બર, વિષદને રુક્ષ હોવાથી પક્ષાઘાત, શિરોગૃહ, અપતાનક, આર્દિત આદિ વાયુના વિકારને ઉત્પન્ન કરે છે.
એવી રીતે એ છ રસે જુદા જુદા પિતાપિતાની અનુકૂળ માત્રાથી મિશ્રભાવને પામી, જગતના ઉપકારને અર્થે યોજાયેલા છે; પરંતુ મનુષ્ય તેના કુદરતી બંધારણ તરફ આંખ આડા કાન કરી, પિતે પિતાનું ડહાપણ વાપરી, કુદરતી રીતે બીજા મળેલા રસને દૂર કરી, માત્ર એક જ રસને ગ્રહણ કરી, જે પેજના કરે છે, તેને તે રસ ઊલટી અસર કરી, તેની ચિકિત્સાને નિષ્ફળ બનાવે છે. એટલું જ નહિ, પણ મનુષ્ય પ્રકૃતિમાં બીજા પ્રકારના ભ
For Private and Personal Use Only