________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદનું વનસ્પતિશાસ
૨૩
હલકા તેમજ સ્નિગ્ધ અને ઉષ્ણ છે. એ રસ જે દ્રવ્યમાં અત્યંતપણે વતા હોય તે દ્રવ્યના સેવનથી પિત્તને કાપાવે છે, રક્તને વધારે છે, તૃષાને ઉત્પન્ન કરે છે, મૂર્છા, તાપ, દાહ કરે છે, માંસને સુકાવે છે, વિષની વૃદ્ધિ કરે છે, સેજાને ફાડે છે, દાંતને કાળા કરે છે, પુરુષત્વને નાશ કરે છે, ઇંદ્રિયને શકે છે, વળી પલીત અને ખાલિત્યને ઉત્પન્ન કરે છે તથા લેડૂિતપિત્ત, અમ્લપિત્ત, વિષપ, વાતરક્ત, વિષુચિકા, ઇંદ્રલુપ્ત આદિ વિકારાને ઉત્પન્ન કરે છે.
તીખા રસ મેઢાને શુદ્ધ કરે છે, અગ્નિને દીપન કરે છે, લેાજ નનું શેાષન કરે છે, નાકના સ્રાવ કરે છે, આંખનું વિરેચન કરે છે, ઇંદ્રિયાના સ્ફોટન કરે છે, અલસ, યથુ, ઉપચય, ઉત્ત, અભિસ્યન્ત્ર, સ્નેહ, સ્વેદ, કલેદ, મળ, એના નાશ કરે છે; અન્નમાં રુચિ કરે છે; કડુ, વ્રણ, કૃત્મ એને નાશ કરે છે; માંસના તથા લેાહીના સમૂહનું છેદન કરે છે, બંધેનું-છેદન કરે છે, માર્ગોને ખુલ્લા કરે છે, કફની શાંતિ કરે છે તથા સ્વભાવે લઘુ, ઉષ્ણ અને રુક્ષ છે. એવા પ્રકારના રાસ જે દ્રવ્યમાં વધારે વતા હોય તે દ્રવ્ય, વિ પાકના પ્રભાવથી પુરુષના નાશ કરે છે અને રસ તથા વીયના પ્રભાવથી મેાહ, ગ્લાનિ, સાધન, કણ, મૂઈન, નમન, તમ, ભ્રમ, એને ઉત્પન્ન કરે છે; કંઠને દ્રુગ્ધ કરે છે, શરીરમાં પરિતાપ કરે છે, મળને ક્ષીણ કરે છે, તૃષાને વધારે છે, વાયુ અને અગ્નિની અધિ કતાથી ભ્રમ, મદ, ઉત્પાત, કપ, તેદ, ભેદ, એના હાવાથી પગ, હાથ, પાસાં, વાંસે, આદિ સ્થાનામાં વાયુના વિકારને ઉત્પન્ન કરે છે,
કડવા રસ અરોચક, વિષ, કૃમિ એને નાશ કરનાર છે. મૂર્છા, દાહ, કડુ, કુષ્ટ, તૃષ્ણા એનું રામન કરનારા છે અને ત્વચા તથા માંસને સ્થિર કરનાનેા છે. જયરનાશક, દીપન, પાચન અને
For Private and Personal Use Only