________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજણ
૫૦૧
સમાં બે કે ત્રણ વખત બેથી ત્રણ રતી સુધી મધમાં કે પાણી સાથે આપવાથી અજીણુ તથા મદાગ્નિને મટાડે છે. આ ચૂર્ણની યાજના બુદ્ધિપૂર્વક કરવાથી પેટના તેમજ વાયુના તમામ રોગોને મટાડે છે.
૨. રોચકગુટિકા:-ઉપર બતાવેલું નાગેશ્વર ચૂણ તાલા ૧૦ અને સારુ’ઠળિયા કાઢેલું ખજૂર તેાલા ૧૦ એ બે સાથે મેળવી, ખૂબ ઘૂંટી ચણા જેવડી ગાળી વાળવી. આ ગાળીનું નામ અમારા દવાખાનામાં ાચકગુટિકા રાખેલુ છે. આ ગાળી ૨ થી ૩, પાણી સાથે આપવાથી અજીણુ ને મટાડે છે, ખેારાક પાચન કરે છે, ભૂખ લગાૐ છે અને દસ્ત સાફ લાવે છે. આ ગેાળી આળકને આપવી નહિ. જો આપવી હાય તા ના કે ન આપવી.
૩. દ્રાક્ષાદિ ચાટણ:-કાળી દ્રાક્ષ, જરદાલુ, મરી, સિંધવ, શેકેલી ભાંગ, જીરું', સૂ', સંચળ, લસણની કળી એ સવ એકેક તાલેા, ખજૂર તાલા ૫, હિંગ લેા ૧, ગુલામનાં ફૂલ તાલે ૧, પીપર તાલા ૧, લઇ પ્રથમ કાળી દ્રાક્ષ, આલુ તથા ખજૂરના ઠળિયા કાઢી જુદાં વાટવાં; લસણને જુદું વાટવું, ખીજી બધી વસ્તુને ખાંડી વસ્ત્રગાળ કરી પછી ઉપરની ચારે વસ્તુ મેળવી લેાચા કરવા. ત્યાર આદ લી'બુના રસ શેર બા, તેમાં ગેાળ શેર ના મેળવી બધી વસ્તુ ના પેલા લાચા તેમાં મેળવવે. આ ચાટણમાંથી પાવલીભાર ચાટણ લઇ દિવસમાં બે-ત્રણ વખત ચાટવાથી અરુચિ મટીને ભૂખ લાગશે તથા દસ્ત પણ સાફ આવશે.
૪. હિંગ્વાદિ ઝુટી:-સૂર્ડ, મરી, પીપર, જીરું, અજમે, શાહજીરું, પીપળીમૂળ, સિ'ધવ, સ'ચળ અને હિંગ,એ એ કેક તાલે લેવાં. જાવંત્રી, લવિંગ, જાયફળ એ અડધા અડધા તલે લેવાં. એ સવ'ને વાટી વસ્ત્રગાળ કરી, બિયાં કાઢેલી ૮ તાલા કાળી દ્રાક્ષ સાથે વાટી એકરસ કરવું. પછી લીંબુના રસમાં ઘૂંટીને ચણા
For Private and Personal Use Only