________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીણુ
૪૧
શરીરમાં રહેલા રસ, રક્ત, માંસ અને મેદને પણ પચાવી દઈ શરીરને દુળ ખનાવે છે; એટલુજ નહિ પણ વખતે જો તેમાં મૂર્છા, અત્યંત તૃષા, ઉરસ, તેજોદ્વેષ, મળતરા વગેરે ઉત્પન્ન થાય તે તે રાગીના પ્રાણ પણ હરે છે. એટલા માટે એ અણુ નુ ભ્રહ્માજીર્ણ નામ પાડવામાં આવ્યું છે,
ઉપર પ્રમાણે પ્રાંચ પ્રકારના મુખ્ય અજીણુ માં જ્યારે પિત્તના અતિયેગ થઈ, તે પિત્ત અપાનવાયુમાં જઈ, અપાનવાયુના મિથ્યાચેોગ કરે છે. અને સમાનવાયુમાં જઈ સમાનવાયુના મિથ્યાયાગ કરે છે, જેથી કલેદન કક્ અને વલઅન કના હીનયાગ થવાથી તે રાગીને ઝાડા અને ઊલટી થઈ શરીરમાંના લેહીને પાણી મનાવી તમામ રસાને બહાર કાઢી નાખે છે, જેને આપણે વિચિકા જીણુ નામ આપ્યું છે. અને લૌકિકમાં તે કોલેરા, વાસી, મરી, મરકી, કાગળિયુ’, અઘાક વગેરે નામથી ઓળખાય છે.
કફ તથા વાયુના અતિયાગથી પિત્તના હીનયાગ થઈ કફના અતિચેગને લીધે ખાધેલા રસને રજકપિત્ત ઉપર ખેંચી શકતું નહિ હાવાથી, તે રસ અપેા તથા ઊમાગે નહિ જતાં એટલે તે રાગીને ઝાડા તથા ઊલટી નહિ થતાં, આમાશયમાં અન્નના રસ પડી રહે છે, જેને શાસ્ત્રકારો વિલંબિકા એવુ નામ આપે છે. આ રંગીની પરીક્ષા કરવી ઘણી કઠણ છે. કારણ કે અલસક નામના અજીણ માં પણ ઝાડે ઊલટી થતાં નથી તેા તેમાં અને આમાં તફાવત શેાધવા એ કઠિન છે. એટલા માટે જણાવવાનું' કે, અલસકમાં પેટમાં શૂળ મારી તીવ્ર વેદના થાય છે. અને વિ!િકામાં થતી નથી.
વાયુ તથા કફના અતિયાળથી પાચકપિત્ત હીનયેગને પામે છે, જેથી પાનવાયુ ખેારાકના રસને રજકપિત્ત તરફ ખેંચી શકતે નથી, તેમ અપાનવાયુ પણ લેન કના અતિયેગને લીધે મળા
For Private and Personal Use Only