________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ-૩
જ્યારે કફને ઉત્પન્ન કરનારા તમે ગુણી પદાર્થોનું સેવન કરવામાં આવે છે ત્યારે પાચકપિત્તને હીનાગ થઈ, સમાનવાયુમાં લેદન કફ તેને મિથ્યાગ કરે છે, જેથી સમાનવાયુ પિતાનું કામ બજાવી નહિ શકવાથી પાંચ પ્રકારના અ ને ઉત્પન્ન કરે છે. તે અજીર્ણો આમાજીર્ણ,વિદગ્ધાજીર્ણ,વિષ્ટબ્ધાજીર્ણ, રસશેષાજીર્ણ અને ભસ્માજીર્ણ એવી રીતે પાંચ નામથી ઓળખાય છે. પરંતુ ખરું કહીએ તે સમસ્ત રોગો ઘણું કરીને અજીર્ણથીજ ઉત્પન્ન થાય છે. જેમ જઠરાગ્નિમાં વાયુને અતિયોગ થવાથી દધ્ધાજીર્ણ શી પ્રકારના વાયુના રોગો, પિત્તને અતિગ થવાથી દગ્ધાજીર્ણ ચાનીશ પ્રકારના પિત્તને રોગ; અને કફનો અતિગ થવાથી આમાજીર્ણ વીશ પ્રકારના કફના રોગો, એટલે સર્વ મળી એક ચાળીશ જાતના રોગો ઉત્પન્ન થાય છે. અને પરસ્પર ભેગાં મળવાથી ન ગણાય એટલી સંખ્યાના રોગી જણાય છે. તેનું ઉત્પત્તિસ્થાન એક અજીર્ણ છે, એમ કહીએ તે ચાલી શકે એમ છે.
૧. જ્યારે આમાશયમાં કલેદન કફને અતિયોગ થાય છે, જેથી સમાનવાયુને મિથ્યાગ થવાથી પાચકપિત્ત મંદ પડી જાય છે, તેથી ખાન અને પાનના પદાર્થોને રસ બરાબર પરિપક્વ નહિ થતાં કાચા જ રહે છે. આથી રોગીના શરીરમાં ભારેપણું, બેચેની, ગાલ અને આંખ પર સોજો આવી, જેવા સ્વાદવાળું અન્ન ખાધું હોય તેવાજ સ્વાદવાળા ઓડકાર આવે છે, તેને આમા કર્ણ કહે છે.
૨. જ્યારે સમાનવાયુને હીનયોગ થાય છે અને પાચકપિ ને અતિગ થઈ સમાનવાયુ લેદનકફમાં મળી તેને મિથ્યા
૪૮૯
For Private and Personal Use Only