________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અશરેગ
-
-
-
-
અને નાગરથ વાલ ૪, મેળવી પાણી સાથે સવારસાંજ ફાડવાથી સંગ્રહણું મટે છે.
ર૭-વૈદ્ય અંબારામ શંકરજી પંડ્યા-વાગડ
૧. શુદ્ધ પારદ, ગંધક, વછનાગ, સૂંઠ, મરી, પીપર, ફુલાવેલે ટંકણ, લેહભસ્મ, બેડીઅજમેદ, અફીણ એ એકેક તેલ, અબરખ ભસ્મ તોલા ૧૦, તમામને મેળવી ચિત્રકના કાઢામાં ૩ કલાક ઘૂંટી, મરી જેવડી ગોળી કરી, દિવસમાં ૪ થી ૬ ગોળી આપવાથી સંગ્રહણી તથા અજીર્ણ અવશ્ય મટે છે.
૨, પારો, ગંધક, કેડીભસ્મ, સૂંઠ, મરી, પીપર, ફુલાવેલો ટંકણખાર એ સર્વ સમભાગે લઈ, લીંબુના રસમાં ચણીબેર જેવડી ગેળી વાળી, મરી તથા મધ સાથે ચાટવાથી સંગ્રહણી મટે છે.
૩, લોહી ચૂર્ણ –તજ, એલચી, તમાલપત્ર, સૂંઠમરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં, પારે, (હિંગળકમાંથી કાઢેલ) ગંધક, અજમેદ, વરિયાળી, વાવડિંગ, ધાણા, હળદર, બીલી, ચિત્રાછાલ, જીરું, લવિંગ, ગજપીપર, મરેઠી, પંચલવણ, સિંધવ, સંચળ, બીડલવણુ, બંગડીખાર ને મીઠું) કાચકાંના ગેળા, હિંગ, મચરસ, સાજીખાર, જવખાર; એ સર્વથી ચેાથે ભાગે ભાંગ લેવી. તે સર્વે ખાંડી ચૂર્ણ કરવું. તેમાંથી બે આનીભારથી પાવલીભાર સુધી, છાશ સાથે આપવાથી સંગ્રહણી મટે છે.
૨૮-વૈદ્ય પ્રાણલાલ દોલતરામ-કપડવણજ પંચામૃત પNટીરસ-(ભૈષજય રત્નાવલિ) તથા તે સાથે કેઈ પણ દીપન-પાચન ચૂર્ણને ઉપયોગ કરે. ખોરાકમાં ફક્ત છાશ આપવી. પિત્તપ્રધાન પ્રકૃતિવાળાને રસપર્પટી (ભાવપ્રકાશ) કે સુવર્ણ પપેટરસને ઉપગ કર. બારાકમાં દૂધભાત આપવાં.
For Private and Personal Use Only