________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અરોગ કપ દાડમને ખૂબ બારીક વાટવું. એવું બારીક વાટવું કે બફાયેલાં છેડાં અને દાડમના ઠળિયા ઝીણું વટાઈ જાય. તે પછી તેની વટાણું વટાણા જેવડી ગોળી વાળી તડકે સૂકવી શીશીમાં ભરી મૂકવી. એનું નામ અમે દાડિમાષ્ટક પાયું છે.
મદનકામેશ્વર -ત્રિકટુતેલા છે, એલચી તેલા બે, નાગ કેશર તેલ એક, તમાલપત્ર તલ એક, જાયફળ તેલા ચાર, વાંસકપૂર તેલા ચાર, કેશર તેલા બે, અકકલગરો તોલા ચાર, બખ્ખન સફેદ તોલા ચાર, કસ્તૂરી વાલ ચાર, સોનાના વરખ વાલ ચાર, રૂપાના વરખ તેલા બે, એ સર્વેને ખાંડીને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. પછી ખારેક શેર એકને ચાર કલાક પાણીમાં પલાળી, એક બાજુથી ઊભી ચીરી ઠળિયે કાઢી નાખવે. તે ઠળિયાની જગ્યાએ તેમાં માય તેટલે દાબીને ગૂગળ ભરે. પછી તે ખારેકને દેરા વડે બાંધવી. એવી રીતે બધી ખારેકમાં ગૂગળ ભરી દેરાથી બાંધી, એકેક ખારેક ઉપર જુદું જુદું ઘઉંની કણકનું પડ ચડાવી, તેને દેવતા ઉપર શેકવી. કણકનું પડ શેકાઈને કાળું થઈ જાય એટલે જાણવું કે તે માંહેની ખારેક બફાઈ ગઈ છે. પછી તે તમામ ખારેકને કણકથી જુદી પાડી, દેર છેડી નાખી, ગરમ ગરમ હોય ત્યારે છૂંદવી. તેને છુંદતા જવું અને ઉપલે તૈયાર કરે. લે મસાલે મહીં મેળવતા જવું. એ રીતે તમામ મસાલે સમાઈ જાય ત્યાં સુધી ખાંડણદસ્તા વડે હૃદયાજ કરવું, કારણ કે એ ગૂગળવાળી બાફેલી ખારેક ખલમાં વટાતી નથી, તેથી છૂંદી છૂંદીને ગોળી વળે તેવી એકરસ બનાવવી. એકત્ર પિડે. થયા પછી તેની મઠના દાણા જેવડી ગળી વાળી, છાંયે સૂકવી, જ્યારે બરાબર સુકાઈ જાય ત્યારે ઉપરથી પાણને હાથ દઈ, રૂપાના વરખમાં રગદેળવી, એટલે રૂપાના વરખવાળી ચળકતી ગોળી થશે. એક શેર ખારેકની ગેળી હશે તે તેના ઉપર એક તેલો વરખ ચડશે.
For Private and Personal Use Only